________________
( ૨૨૭ )
પાણિગ્રહણ કરીને વળાવતી વખતે આપવાના દાયો અનંત ચતુષ્ટય રૂપ સમજવા અને કમળ રહિત શુદ્ધ બનવા માટે ચાગિનરાધ કરવા. આ પ્રમાણે પ્રભુ (તીથંકર ) મુક્તિ-સ્ત્રીનું પાણિગ્રહણ કરે છે જેથી સર્વ જીવાને હર્ષ અને વિષેધ ( સૂક્ષ્મ બેય ) પ્રાપ્ત થાય છે. ૮. આ રીતે ભાવદીપાલિકાનું પર્વ ઉજવવાથી જીવને ક્રોડાગમે કલ્યાણની પ્રાપ્તિ થાય છે. શ્રી જ્ઞાનવિમળસૂરિ કહે છે કે પ્રભુની ભક્તિવડે સકળ ગુણ્ણાની ખાણ પ્રાપ્ત થાય છે. ૯.
ખીજ તિથિની સજ્ઝાય
આજકહું વિજીવને લાલ, સાંભળેા આણીરીઝરે સુગુણનર! સુકૃતકરણી ખેતમાં રે લાલ, વાવેા સમકિત બીજ રે. ૩૦ ધરો ધર્મ શું પ્રીતડી રે લાલ, કરી નિશ્ચળ વ્યવહાર રે; સુ૦ ઇંહ ભવ પરભવ ભવેાભવે રે લાલ, હાવે જયજયકાર રે. ૩૦ ક્રિયાતે ખાતર નાખીએ રે લાલ, સમતા દીજે ખેડ રે; સુ ઉપશમ નીરે સીંચીએ રે લાલ, ઊગશે સમકિત છેડ રે. સુ વાડ કરો સંતાષની રે લાલ, ચેાપાખલ તસ થાર રે; સુ પચ્ચખાણ ચાકીઢવા રે લાલ, વારો કના ચાર રે, સુ અનુભવકરી મજરી રે લાલ, મારે સમક્તિ વૃક્ષ રે; સુ શ્રુત ચારિત્ર ફળ ઉતરે રે લાલ, તે ફળ ચાખો શિક્ષ રે. તે સુ જ્ઞાનામૃતરસ પીજીએ રે લાલ,સ્વાદા સમત બાળ રે; સુ એણે રસે સ તાષ પામશે રે લાલ,લેશા ભવનધિ ફૂલ રે ૩૦ *વિધ બીજ તુમે સહા રે લાલ, છાંડી રાગ ને દ્વેષ રે; સુ૦ કેવળકમળા પામીએ રે લાલ, વરીએ મુક્તિ સુવેશ રે. ૩૦ સમકિત બીજજે સંગ્રહે રે લાલ,તે ટાળે નરકનિગેાદ રે; સુ
..