SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૦ ) સજ્ઝાય ૩ જી ( રાગ–કેદારા ) અનુભવસિદ્ધ આતમા હાવે, તે યમ ચતુષ્ટય જોવે રે; ઇચ્છા પ્રવૃત્તિ થિર સિમમાં, નિજ શકતે ચિત્ત પ્રોવે રે. અનુ॰ ૧ અર્થ :—અનુભવસિદ્ધ એવા આત્મા ચમચતુષ્ટય સામી ષ્ટિ કરે, તેને જુએ તેને હિતકર જાણે. તે યમચતુષ્ટય આ પ્રમાણે જાણવા:–ઇચ્છા, પ્રવૃત્તિ, થિર ને સિદ્ધ. એ યમના ચારે પ્રકારમાં પેાતાની શક્તિ અનુસાર ચિત્તને પરાવે–તન્મય કરે. એ યમનુ પાલન જ એને પ્રિય લાગે. તે વિષે વિશેષ સ્પષ્ટતા કરે છે. ૧. પ્રથમ યમે અહિંસાદિક વારતા, કરતા સુણતાં મીઠી રે; જાણે જિનની આણા આરાધુ, ત્રીજી વાત અનિટી રે. અનુ૦ ૨. અઃ—પ્રથમ ઇચ્છારૂપ યમમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહરૂપ પાંચ પ્રકારના યમની વાર્તા કરવી તે સાંભળવી તે જ તેને મીઠી લાગે. એના મનમાં હૃદયમાં એમ જ થાય કે કાઇ પણ રીતે હું પરમાત્માની આજ્ઞાનું આરાધન કરું તેા ઠીક. તે સિવાયની મીંજી વાત કરવી કે સાંભળવી તેને અનિષ્ટ લાગે–અપ્રિય લાગે. તે એવી વાર્તા કરે જ નહીં. ૨. આજે યમે તેહ પ્રવૃત્ત ચેાગી, જિન આણામાંહી માંજી રે; ચમ પાળવાને તત્પર ચેગી, પ્રમાદ દશા તવ ત્યાજી રે. અનુ૦ ૩. અ:ખીજા પ્રવૃત્તિ નામના યમમાં તે પ્રવૃત્ત યાગી જીવ જિનેશ્વરની આજ્ઞા પાળવામાં તત્પર થઇ જાય-આજ્ઞા પાળે. પાંચે
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy