________________
( ૧૯૩ )
વિધિ સાધન ધર્મની બાબતમાં વિચાર કરી એક મા સ્વીકારવા, પણ સામાન્ય બાબતમાં મતભેદ પડે તેા તેથી ઉશ્કેરાઇ જવું નહીં. ધર્મચર્ચા, તત્ત્વનિવેદન કે વ્યામિવિશિષ્ટ ન્યાયચર્ચા ચાલતી હૈાય ત્યારે મનની સ્થિરતા ખૂબ રાખવી. વ્યવહારમાં પણ ઉશ્કેરાઇ જવાની વાત વર્જ્ય ગણાય, તેા ધર્માંચર્ચામાં તા સિવશેષ વર્જ્ય ગણાય. ગમે તેટલા ધર્મચર્ચાના પ્રસંગા આવે ત્યારે મનને સ્થિર રાખવુ. ૪.
3
*
पश्यसि किं न मनःपरिणामं, निजनिजगत्यनुसारं रे ।
.
૧૦ ૧૧
येन जनेन यथा भवितव्यं तद्भवता दुर्वारं रे ॥ अनु० ५ ॥
અ.—હે ચેતન ! (નિનિજ્ઞશચનુસાર) પોતપોતાના જન્માંતરના સ્થાનની પ્રાપ્તિને સદંશ (મન:નિમં ) મનના પરિણામને ( f ) કેમ (ન પત્તિ ) તું જોતા નથી ? (ચેન નૈન ) જે કાઈ પ્રાણીએ ( ને ) ( ચથા ) જેમ ( વિતરૂં ) અવશ્ય થવાનુ છે—જે નિચે ભાવીભાવ છે ( તત્ ) તે ( મવત્તા) તારાવડે ( ટુît ) અટકાવી શકાય તેમ નથી, તેથી માધ્યસ્થ્ય
જ ભજવા લાયક છે. ૫.
પ્રત્યેક પ્રાણીનું માનસિક બંધારણ જુદા જુદા પ્રકારનુ હાય છે. જેને જેટલા વિકાસ થયેા હાય તે ધેારણે તે વર્તે છે. તેની ગતિ અનુસાર તેની બુદ્ધિ થાય છે માટે કેતુ શુ થયુ ? તેના વિચાર ન કરવા, કેમકે તે અટકાવી શકવાની તારામાં શક્તિ નથી. એટલી વાત ધ્યાનમાં રાખી સાચા માર્ગ પ્રાપ્ત કરવા ચેાગ્ય પ્રયત્ન કર. આખી દુનિયાને સુધારવાનું કાર્ય અશકય છે. આખી દુનિયા ગરમીથી ત્રાસ પામતી હાય તા સર્વ સ્થાને ચ ંદરવા ન ખંધાવી શકાય, પણ ગરમી આછી કરવા ખીજા પ્રયત્ના થઇ શકે; તેમ પણુ અને નહીં તેા ઉદાસીન ભાવ રાખ પણ આક્રંદ્દાહટ્ટ ન કર. પ.
૧૩