________________
( ૧૯૧ )
અપરિમિત આનંદમય છે. આંતર વૃત્તિના શાંત પ્રવાહ છે, તેના તું જરા અનુભવ કર. એનાથી આંતરપ્રવેશને રંગી લ્યેા અને ચિત્તના પ્રવાહ એ માર્ગે વહેવા દ્યો. ૧.
9
परिहर परचिन्तापरिवारं चिन्तय निजमविकारं रे ।
૧૦
99
वदति कोऽपि चिनोति करीरं, चिनुतेऽन्यः सहकारं रे ॥ अनु०२॥
અ:—હે ચેતન ! ( પચિતાપરિવાર ) પરપુદ્ગલાદિક વિચારજાળને ( દિર ) તું ત્યાગ કર, ( અવિાર્તૢ ) વિકાર રહિત ( નિñ ) આત્મસ્વરૂપને ( ચિન્તય ) ચિંતવન કર, (જોનિ) કોઇ અજ્ઞાની પ્રાણી ( વત્ત ) એમ એલે કે મારી આને વિષે પક્ષપાત નથી, પણ પક્ષપાત મૂકતા નથી, તે ( રીતૢ ) પાપરાશિરૂપ કેરડાને ( વિનોતિ) ઉપાર્જન કરે છે, અને ( અન્ય ) બીજો ( સત્તાર ) પુણ્યરૂપ આંબાને (વિનુતે ) ઉત્પન્ન કરે છે. તે માટે તને જે ગમે તે કર. ૨.
તું પરિચંતા છેડી દે. તુ તારી સ ંતતિની અથવા સગાસબધીની ચિંતા કરે છે. તેમના અનેક પ્રસંગેા, તેમની તંદુરસ્તી વિગેરે અનેક માખતાની તુ એટલી ચિંતા કરે છે કે એને પરિણામે તને તારા પેાતાના વિચાર કરવાના સમય જ મળતા નથી. તું તારા પેાતાના અવિકારી તત્ત્વને વિચાર. તુ પેાતે જ અસલ સ્વરૂપે તદ્ન વિકારરહિત ચિદાનંદમય-જન્મ્યાતિ ય-નિર ંજન નિરાકાર–અનંત જ્ઞાનાદિમય છે તેને તું ચિંતવ. ૨.
*
. ९
योऽपि न सहते हितमुपदेशं, तदुपरि मा कुरु को रे ।
53
૧૩ ११
૬૪
निष्फलया कि परजनतघ्या, कुरुषे निजसुखलोपं रे ॥ अनु०३ ||