________________
(૧૪૦) મલિન થયે સતે (ગુ જધાને ) ગુરુની સમીપે (ધર્મરાહરા) ધર્મશાસ્ત્રનું (ઝવળ) વિનય બહુમાનાદિપૂર્વક સાંભળવું (તિહુસ) અતિ દુર્લભ છે. ૫.
અહીં સ્ત્રીકથા, દેશકથા, રાજકથા અને ભક્તકથા એમ ચાર પ્રકારે વિકથા કહેવાય છે. કદાચ ઉપરની સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય પણ સદ્દગુરુ પાસે ધર્મશ્રવણ કરવાની સગવડ ન બને તો ખાસ લાભ થતો નથી. શાસ્ત્રગ્રંથમાં સર્વ વાત લખી શકાતી નથી. પરંપરા જ્ઞાન માટે ગુરુગમની ખાસ જરૂર છે, પણ ધમ. શ્રવણ કે અભ્યાસ વખતે સમય મળે નહીં અને કદાચ લેકવ્યવહાર જવાનું બને તે મનમાં અન્ય વિક્ષેપો એટલા હોય છે કે અભ્યાસ કે શ્રવણમાં એકાગ્રતા થાય નહીં અને એકાગ્રતા થયા વગર કેઈ નાની કે મોટી વાત જામતી નથી. ઉપર ઉપરથી ચાલી જાય છે. કેગના આસને, મુદ્રાઓ વિગેરે અનેક ગુરુમુખે સમજવાની જરૂર છે અને તત્વજ્ઞાનમાં પણ પરંપરા જ્ઞાનની ખૂબ આવશ્યકતા રહે છે. धर्ममाकर्ण्य संबुध्य तत्रोद्यम कुर्वतो, वैरिवर्गोऽन्तरङ्गः । रागद्वेषश्रमालस्यनिद्रादिको बाधते निहतसुकृतप्रसंगः ॥७०६॥
અર્થ –(પ) ધર્મને (ક ) સાંભળીને (સંજુ) ભવની નિર્ગુણતા જાણુને (તગ) તે ધર્મકાર્યમાં (૩K ) ઉદ્યમને (સુતર) કરનારાને (ાપમાનિદ્રવિ) રાગ એટલે શરીર, ઉપધિ, શિષ્ય, આહાર વિગેરે ઉપર મૂછો પરિણામ, છેષ એટલે પરિષહાદિકને સહન કરવામાં અરુચિ, શ્રેમ એટલે સંયમવ્યાપારમાં થાક, આલસ્ય એટલે વિનય વૈયાવચ્ચ વિગેરેમાં ઉત્સાહ રહિતપણું અને નિદ્રા એટલે સ્વાધ્યાયાદિકને અવ