________________
મહોપાધ્યાય શ્રીમાન વિનયવિજયવિરચિત
શાંતસુધારસ ભાવના
(મૂળ તથા અન્વયાર્થ સહિત)
આ સંસારમાં સર્વ આત્મહિતેચ્છુ પ્રાણીઓએ સર્વ દુ:ખનો. નાશ કરવાની ઈચ્છાથી મેક્ષસાધનમાં યત્ન કરવો જોઈએ, મેક્ષના સર્વ સાધનોમાં મનની શાંતિ જ મુખ્ય છે અને તે શાંતિ અનિત્યાદિક શુભ ભાવના ભાવવાથી જ પ્રાપ્ત થાય છે. તેથી આ ભાવનાના અથી જનોએ આ બુકમાં આપેલી ભાવનાઓ ભાવવી. તે ભાવનાઓ પૂર્વપુરુષોએ પ્રકરણાદિકરૂપે રચેલી હોવાથી સુખે ભાવી શકાય છે. આ ગ્રંથના કર્તાએ સ્વપરના ઉપકારને માટે સેળ પ્રકાશવડે શાંતસુધારસ નામનો ગ્રંથ રચે છે. તેમાં પ્રથમ કરવાને ઈચ્છેલા ગ્રંથની નિર્વિન પરિસમાપ્તિને માટે મંગળ કહે છે.
मंगलाचरण
(રાÇવિરતં વૃત્ત૬) नीरॅन्धे भर्वकानने परिगलत्पञ्चाश्रवांभोधरे, नानाकर्मलतावितानगहने मोहान्धकारोऽधुरे। भ्रान्तानामिहं देहिनी हितकृते कारुण्यपुण्यात्मभिस्तीर्थेशैः प्रथिताः सुधारसकिरोर या गिरः पातु वः॥१॥