________________
परिहरसु तओ तासिं, दिठि दिठिविसस्सव अहिस्स ॥ जं रमणि नयणबाणा, चरित्तपाणे विणासंति ॥ ३९ ॥
તે કારણ માટે હે જીવ! દષ્ટિવિષ સપના જેવી છે દષ્ટિ જેની એવી અને જે સ્ત્રીનાં નયન રૂપી બાણે ચારિત્ર રૂપ પ્રાણને વિનાશ કરે છે તેવી સ્ત્રીને તે ત્યાગ કર. ૩લા
सिद्धंत जलहि पारं-गोवि विजिइंदिओवि सूरोवि ॥ दढचित्तोवि छलिज्जइ, जुवइ पिसाई हि खुड्डाहिं ॥४०॥
સિદ્ધાંત રૂ૫ સમુદ્રને પાર પામેલે, વિશેષે કરી જીતી છે ઈદ્રિયે જેણે, શુરે અને દઢ ચિત્તવાલે એવો પુરૂપ પણ યુવતિ રૂપ શુદ્ર પિસાચણીથી છલાય છે. ૪૦ છે
मणयनवणीयविलओ, जइ जायइ जलणसंनिहाणंमि ॥ तह रमणिसंनिहाणे, विद्दवइ मणो मुणीणंपि ॥४१॥
જમ અગ્નિની પાસે રહેલું મીણ અને માખણ ઓગળી જાય છે અર્થાત્ વિકારવંત થાય છે. જે ૪૧ છે
नीअंगमाहि सुपओ-हराहि उप्पिच्छ मंथरगईहिं॥ महिला हि निमग्गा इव, गिरिवर गुरुआवि भिजंति॥४२॥
નીચ સાથે ગમન કરતી, સારા પાધર (સ્તન) વાલી અને દેખવા લાયક મંદ ગતિવાલી સ્ત્રી કે, જે જાણે નદી સમાન છે તેમાં બુડેલા (પુરૂષ) પર્વત જેવા મહાટા હોય તે પણ ભેદાય છે. ૪૨ છે
विसयजलं मोहकलं, विलासविव्वोअ जलयराइन्नं ॥ જય માં ઉત્તિના, તાહ માં થી કરૂ છે