SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ २७ છતા તું નરકમાં પણ પૂર્વે કહેલા દુ:ખને અનંતીવાર પામ્યા છું. (૮૪) सत्सु नरय महीसु, वज्जानल दाह सीअयविअणासुः वसिओ अनंतखुत्तो, विलवंतो करुण सहेहिं. ८५ હે જીવ! તું વજાગ્નિના દાહવાળી અને ઘણી જ શીતવેદનાવાળી સાત નરક પૃથ્વીઓમાં કરુણુ શબ્દથી વિલાપ કરતા છતા અનતીવાર વસ્યા છે. (૮૫) पिय माय सयण रहिओ, दुरंत वाहिहिं पीडिओ बहुसो; मणुअभवे निस्सारे, विलाविओ किं न तं सरसि . ८६ હે જીવ! આ અસાર મનુષ્ય ભવમાં પિતા, માતા અને સ્વજન રહિત તથા દુ:ખે કરીને અંત છે. જેના એવા વ્યાધિયે ઘણીવાર પીડા પામેલેા અને વિલાપ કરતા તુ, તે મનુષ્ય ભવને કેમ સંભારતા નથી? (૮૬) पवणुव्व गयणमग्गे, अलख्खओ भमइ भववणे जीवो; ठाणद्वाणमि समुज्ज्ञऊण घण सयण संघाए. ८७ હે આત્મન્! આ જીવ સંસાર રૂપ અટવીમાં ઠેકાણે ઠેકાણે ધન તથા સ્વજનના સમૂહને ત્યાગ કરીને આકાશ-માર્ગમાં પવનની પેઠે અદૃશ્ય રૂપે થયા છતા ભમે છે.(૮૭) विद्धिज्जंता असयं, जम्म जरा मरण तिख्ख कुंतेहिं ॥ दुह - मणुहवंति घोरं, संसारे संसरंत जिआ ||८८॥
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy