________________
૨૬
गिम्हायव संतत्तो ऽरन्ने छुहिओ पिवासिओ बहुसो; संपत्ती तिरिय भवे, मरण दूहं बहु विसूरंतो . ८१
હે જીવ! તિર્યંચના ભવમાં અરણ્યને વિષે ગ્રીષ્મૠતુના તડકાએ ઘણા તપેલા અને ઘણી ઘણી ક્ષુધા તથા તૃષાને સહન કરનારા અને ઘણા ઘણા ખેદ્યને પામનારા તુ, મરણુ ના અનેક દુ:ખને પામ્યા હતા. (૮૧)
वासासुरन्नमज्झे. गिरि निज्झरणो दगेहि विज्झतो; सीआनिल डज्झविओ, मओसि तिरित्तणे बहुसो. ८२
હે જીવ! તિર્યંચના ભવમાં અરણ્યને વિષે રહ્યો છતે વર્ષાઋતુ (ચામાસા) માં પર્વતેાના ઝરણુના પાણીથી તણાતા અને શીતળ વાયુથી દાઝેલે તુ ઘણીવાર મરણ પામ્યા. છું. (૮૨)
एवं तिरिय भवेसु, कीसंतो दुख्ख सयसहस्सेहिं; वसिओ अनंतखुत्तो, जीवो भीसण भवारने. ८३
એ પ્રકારે તિયચના ભવામાં લાખા ગમે દુ:ખે કરીને લેશ પામેલા આ જીવ, ભયંકર એવી સંસારરૂપ અટવીમાં અનંતીવાર નિવાસ કરી આવ્યે છે. (૮૩)
दुकम्म पलया - निलपेरिड भीसणंमि भवरन्ने; हिंडतो नरपसुवि, अनंतसो जीव पत्तोसि. ८४
હે જીવ! દુષ્ટ એવા આઠે કર્મ રૂપ પ્રલય કાળના વાયુએ ભમાવેલા અને ભયંકર એવી સ’સાર રૂપ અટવીમાં ચાલતા