________________
સિદ્ધગિરિ સ્તુતિના દુહા. થેશ્વર પ્રણમીએ, મહાપદ્મ સુવિલાસ. શ્રી મહાપદ્મ પર્વતાય નમો નમ: જે ૧૦૨ છે ભૂમિ ધરિ જે ગિરિવરે, ઉદાધ ન લોપે લીહ; તે તીથેશ્વર પ્રણમીએ, પૃથ્વીપીઠ અનીહ. શ્રી પૃથ્વીપીઠ પર્વતાય નમો નમ:. ૧૦૩મંગળ સવિ મળવાતણું, પીઠ એહ અભિરામ; તે તીર્થેશ્વર પ્રણમીએ, ભદ્રપીઠ જસ નામ. શ્રી ભદ્રપીઠ પર્વતાય નમો નમ: ૧૦૪ | મુળ જસ પાતાલમેં, રત્નમય મહાર; તે તીર્થેશ્વર પ્રણમીએ, પાતાલમુળ વિચાર. શ્રી પાતાળમુળ પર્વતાય નમો નમ: છે ૧૦૫ | કર્મ ક્ષય હેયે જિહાં, હેય સિદ્ધસુખ કે તે તીર્થેશ્વર પ્રણમીએ, અકર્મ કરે મન મેલ. શ્રી અકર્મકગિરિ પર્વતાય નમે નમઃ ૫ ૧૦૬ છે કામિત સવિ પૂરણ હોય, જેહનું દરિસણ પામ; તે તીર્થેશ્વર પ્રણમીએ, સર્વ કામ મન ઠામ. શ્રી સર્વકામદાયક પર્વતાય નમો નમ: ૧૦૭ ઈત્યાદિક એકવિશ ભલાં, નિરૂપમ નામ ઉદાર; જે સમર્ધા પાતક હરે, આતમ શક્તિ અનુહાર. શ્રી હિતગિરિ પર્વતાય નમો નમ: ૧૦૮ છે
કીશ. ઈમ તીર્થનાયક સ્તવન લાયક, સંશુ શ્રી સિદ્ધગિરિ, અઠત્તર સય ગાહ સ્તવને, પ્રેમ ભકતે મન ધરી. શ્રી કલ્યાણસાગર સૂરિ શિષ્ય, શુભ જગશે સુખ કરી, પુણ્ય મહદય સકળ મંગળ, વેલિ સુજશે જય સિરિ. ૧૦૯
હવે એ રીતે શ્રી સિદ્ધાચલજીનાં નામ કહ્યાં.
એ રીતે શ્રી સિદ્ધાચલજી ઉપર વરસ્વામીએ શ્રી સિદ્ધાચલજીને મહિમા કહ્યો. વળી કહે છે કે જે પ્રાણ શ્રી સિ