SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધગિરિ સ્તુતિના દુહા. શેક. શ્રી અસિવિહારગિરિ પર્વતાય નમે નમ: ૨ | શ્રી સિદ્ધાચલ મંડણ, નાભિ નરેસર નંદ; મિશ્યામતિ મત ભંજણે, ભવિકુમુદાકરચંદ. શ્રી સુરકંદગિરિ પર્વતાય નમો નમ: છે ૩પૂરવ નવાણું જસ સિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્વાચલ પ્રણમીએ, ભકતે જોડી હાથ. શ્રી પ્રીતિમંડનગિરિ પર્વતાય નમો નમઃ ૫ ૪ અનંત જીવ ઈણ ગિરિવરે, પામ્યા ભવને પાર; તે સિદ્ધાચળ પ્રણમીયે, લહિયે મંગલમાલ. શ્રી મેરૂમહિધરગિરિ પર્વતાય નમે નમ: ૫ ૫ જસ શિર મુકુટ મનેહરૂ, મરૂદેવીનો નંદતે સિદ્ધાચલ પ્રણમીએ, રૂદ્ધિ સદા સુખ વૃંદ. શ્રી સિદ્ધરાજગિરિ પર્વતાય નમે નમ:દા. મહીમાં જેહને દાખવા, સુરગુરૂ પણ મતિ મંદ; તે તીર્થેશ્વર પ્રણમીએ, પ્રગટે સહજાનંદ. શ્રી કર્મક્ષયગિરિ પર્વતાય નમે નમ: ૭ સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પડુર; તે તીથેશ્વર પ્રણમીએ, નાસે અઘ સવિ દૂર. શ્રી સહસ્ત્રપત્રગિરિ પર્વતાય નમે નમ: ૮ છે કર્મકાટ સવિ ટાળવા, જેહનું ધ્યાન હતાશ; તે તીથેશ્વર પ્રણમીએ, પામીજે સુખવાસ. શ્રી મહાનંદપર્વતાય નમો નમ: || ૯ | પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય; તે તીર્થેશ્વર પ્રણમીએ, પાતક દૂર ૫લાય. શ્રી તારણગિરિ પર્વતાય નમે નમ: | ૧૦ | શ્રદ્ધા ભાષણ રમણતા, રત્નત્રયીનુ હેતુ; તે તીથેશ્વર પ્રણમીએ, ભવ મકરાકર સેતુ. શ્રી અકલંકગિરિ પર્વતાય નમો નમ: ૫ ૧૧ છે મહાપાપી પણ નિસ્તર્યા, જેહનું ધ્યાન સુહાય; તે તીર્થેશ્વર પ્રણમીએ, સુરનર જસ ગુણ ગાય. શ્રી સાંદર્ય પર્વતાય નમે નમ: છે ૧૨ પુંડરિક ગણધર પ્રમુખ, સિદ્ધા સાધુ અનેક તે તીથેશ્વર પ્રણમીએ, આણી હૃદય વિવેક. શ્રીકેવલદાયકગિરિ
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy