SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાચલના દુહા. ૮૯ ૧૨ ગૈા નારી બાળક મુનિ, ચઉહત્યા કરનાર; ચાત્રા કરતાં કાર્તિકી, ન રહે પ!પ લગાર ૫ ૨૪ ૫ જે પરદારાલંપટી, ચારીના કરનાર; દેવદ્રવ્ય ગુરૂદ્રવ્યના, જે વળી ચારહાર ॥ ૨૫ ॥ ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઇણે ઠામ; તપ તપતાં પાતિક ગલે, તિષ્ણે દૃઢશક્તિ નામ. ાસિ॰ાર૬॥ શ્રી ઢઢશક્તિ પર્વતાય નમેાનમ: ૧૩ ભવ ભય પામી નીકળ્યા, ચાવચ્ચામ્રુત જેહ, સહસ મુનિ શિવવો, મુક્તિનિલયગિરિ તેહ. ! સિ॰ ારા શ્રીમુક્તિનિલય પર્વતાય નમાનમ: ૧૪ ચંદાસૂરજ ખિહુ જણા, ઉભા ઇંણે ગિરિ શ્રૃંગ; કરી વણ્ વને વધાવીયે, પુષ્પદંત ગિરિ રંગ. ॥ સિ૦ ૫ ૨૮ ॥ શ્રીપુષ્પદંત પર્વતાય નમે। નમ: ૧૫ કર્મ કલણ ભવ જલ તજી, ઈહાં પામ્યા શિવ સદ્મ; પ્રાણી પદ્મ નિરજની, વદ ગિરિ મહાપદ્મ. ૫ સિ॰ ! ૨૯ ૫ શ્રી મહાપદ્મ પર્વતાય નમે નમ: ૧૬ શિવ વહુ વિવાહ ઉત્સવે, મંડપ રચીયા સાર; મુનીવર વરબેઠક ભણી, પૃથ્વીપીઠ મનેાહાર. ॥ સિ૦ ૫૩૦ના શ્રી પૃથ્વીપીઠ પર્વતાય નમે। નમ: ૧૭ શ્રી સુભદ્ર ગીરી નમે, ભદ્ર તે મગલ રૂપ; જલતરૂરજ ગીરીવરતણી, શીસ ચઢાવે ભૂપ. ૫ સિ॰ ॥ ૩૧ ॥ શ્રી સુભદ્રગિરિ પર્વતાય નમે। નમ: ૧૮ વિદ્યાધર સુર અપચ્છરા, નદી શત્રુંજી વીલાસ; કરતા હરતા પાપને, ભજીએ ભવી કૈલાસ, ૫ સિ॰ ॥ ૩૨ u શ્રી કૈલાસગિરિ પ તાય નમ। નમ:
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy