________________
૮૮
સિદ્ધાચલના દુહા.
૬ એંસી જન પૃથુલ છે, ઉંચપણે છવીસ મહિમાએ મેટ ગિરિ, મહાગિરિ નામ નમીશ. એ સિવ છે ૧૪ . શ્રી મહાગિરિ પર્વતાય નમો નમ:
૭ ગણધર ગુણવંતા મુનિ, વિશ્વ માંહે વંદનીક; જેહવો તેહ સંયમી, વિમલાચલ પૂજનીક છે ૧૫ ને વિપ્રલોક વિષધરસમા, દુઃખીઆ ભૂતલ માન; દ્રવ્યલિંગી કણક્ષેત્રસમ, મુનિવર છીપ સમાન છે ૧૬ | શ્રાવક મેઘ સમાં કહ્યા, કરતા પુણ્યનું કામ; પુણ્યની રાશિ વધે ઘણું, તેણે પુણ્યરાશિ નામ. સિવ છે ૧૭ શ્રી પુણ્યરાશિ પર્વતાય નમો નમ:
૮ સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક સ્થાન કર્મ વિયેગે પામીઆ, કેવલ લક્ષ્મી નિધાન છે ૧૮ લાખ એકાણું શિવ વર્યા, નારદશું અણગાર; નામ નમે તેણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર. એ સિવ છે ૧૯ ૫ શ્રીપદગિરિ પર્વતાય નમો નમ:
૯ શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ; ઇંદ્રની આગે વર્ણવ્યો, તેણે એ ઈંદ્રપ્રકાશ. એ સિવ પર શ્રી ઈદ્રપ્રકાશ પર્વતાય નમો નમ:
૧૦ દશ કેટી અણુવ્રત ધરા, ભકતે જમાડે સાર; જૈનતીર્થ યાત્રા કરી, લાભ તણે નહિ પાર છે ૨૧ છે તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન દેતાં લાભ ઘણે હવે, મહાતીર્થ અભિધાન. સિગારરા શ્રી મહાતીર્થ પર્વતાય નમો નમ:
૧૧ પ્રાયે એ ગિરિ શાશ્વત, રહેશે કાલ અનંત, શત્રુજય મહાતમ સુણી, નમે શાશ્વતગિરિ સંત. એ સિવ ૨૩મા શ્રી શાશ્વતગિરિ પર્વતાય નમો નમ: