________________
સિદ્ધાચલના દુહા.
બાવીસ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય, ચોરાશી લાખ જીવાયનિ માંહી મહારે જીવે હણ્યા હોય, હણાવ્યા હોય, હણતાં પ્રત્યે અનુદ્યા હોય, શ્રાવકતણે ધર્મ સમ્યકત્વમુલ બાર વ્રત એકસો વીસ અતિચાર ટાલ્યા નહિં, આરંભ સમારંભ કરતાં અવિધિ દોષ લાગ્યા મન વચન કાયાએ કરીને શ્રી સિદ્ધાચલની શાખે સીમંધર સ્વામીની શાખે, બેકેડી કેવલીની શાખે, બેહજાર કેડી મુનિવરની શાખે, ચતુર્વિધ સંઘની શાખે, આત્માની શાખે તસ્સ મિચ્છામિ દુક્કડં. ઈતિશ્રી સિદ્ધાચલની આયણ મુનિશ્રી કલ્યાણ વિમલજીકૃત. એ રીતે સિદ્ધાચલજી સમીપ ઉભા રહીને આલેયણા કરે તે પ્રાણી છેડા ભવમાં સિદ્ધિ વરે, ભદ્રિક પરિણામી થાય, શ્રી સિદ્ધાચલને. અભિગ્રહ લે તેને ઘેર બેઠાં શ્રી સિદ્ધાચલની જાત્રાનું ફળ થાય એ રીતે આલેયણ કરવી કરાવવી તે મેટા લાભનું કારણ છે. ઈતિ આયણ સંપૂર્ણ.
શ્રી સિદ્ધાચલના ૨૧ નામના ૩૯ દુહા.
૧ સિદ્ધાચલ સમર સદા, સોરઠ દેશ મઝાર મનુષ્ય જનમ પામી કરી, વદે વાર હઝાર છે અંગ વસન મન ભૂમિકા, પુજે પગરણ સાર; ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર છે ર છે કાર્તિક સુદિ પુનમ દિને, દશ કટિ પરિવાર; દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર રે ૩ તિણે કારણ કાર્તિક દિને, સંઘ સકલ પરિવાર; આદિજિન સનમુખ