________________
આલોયણું.
હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુકકડં. ચારિવની વિરાધના કરી હોય, ચારિત્ર લઈને શુદ્ધ પાળ્યું ન હોય, વ્રત લઈને ભાંગ્યું હોય, પચ્ચખાણ ખંડયું હિય, અસૂત્રની પ્રરૂપણા કરી હોય આભવ માંહિ, પરભવ માંહિ, અનંતા ભવમાંહિ ઉસૂત્રની પ્રરૂપણ કરીને કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. પાપને ઉપદેશ દઈને કર્મ બાંધ્યાં હય, ખેટે માર્ગ પ્રકાશીને કર્મ બાંધ્યાં હોય, પ્રભુની આણ ભાગી હોય આભવમાંહિ, પરભવ માંડિ, અનંતા ભવમાંહી પ્રભુની આણ ભાગી હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. કેઈને હણું બુદ્ધિ આપી હોય, કેઈને અછતાં આળ દીધાં હોય, કેઈની નિંદા કીધી હોય, પ્રમાદ કરીને કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિ
ચ્છામિ દુક્કડં. જ્ઞાનની વિરાધના કરી હોય, દર્શનની વિરાધના કરી હોય, ચારિત્રની વિરાધના કરી હોય આભવ માંહી, પરભવ માંહી, અનંતા ભવમાંહી ૧ જ્ઞાન ૨ દર્શન ૩ ચારિત્ર એ ત્રણ રત્નની વિરાધના કીધી હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ મિચ્છામિ દુક્કડં. દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભોગતરાય, વિર્યા રાય. એ પાંચ પ્રકારના અંતરાય કરીને કર્મ બાંધ્યાં હેય આભવ માંહી, પરભવમાંહી, અનંતા ભવમાંહી કોઈને ધર્મ કરતાં અંતરાય કી હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. કેઈ ભવમાંહી ચારિત્ર લઈને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની વિરાધના કીધી હોય, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય,