SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર ગતિ જીવનાં ખામણાં. ૫ આ ચાર ગતિમાં મેં જે કાઈ જીવને પ્રાણ થકી મુક્ત કીધા, દુ:ખમાં પાડયા હોય તે બધાને હું ખમાવું છું ૫૩૪ સભ્ય ખમતુ મળ્યે, અહુ પિત્તેસિ ખમામિ સન્વેસિ જ જ કયમવરાહ, વેર ચઇઊણ મજ્જત્થા ૫૩પા મે જે જે અપરાધ કીધા છે તે તે બધા અપરાધેને હે જીવ! ! મધ્યસ્થ થઇને વેરને મુકીને ખમેા અને હું પણુ ખમું છું. ॥ ૩૫ ॥ નય મજ્જ કાઈ દાસા, સયલે વા ઇન્થ જીવલેામિ દસણુનાણુસહાવા, ઇકાડું નિમ્મમા નિચ્ચ ॥૩૬॥ આ સપૂર્ણ જીવ લેાકમાં મારા કાઇ પણ દોષ નથી, હું જ્ઞાન દર્શન સ્વભાવવાળા છે, એક છું, નિત્ય છું, મમત્વભાવ રહિત છેં. ॥ ૩૬ ૫ જિણસિદ્ધસરણ મે, સાહુધમ્મા ય મંગલ પરમ। જિનવકારા સરણું, કમ્મકખય કારણ હાઈ ૫૩ણા મને અરિહંત સિદ્ધનું શરણુ થાઓ, સાધુ અને કેવલીભાષિત ધર્મ મને પરમ મોંગલિક થાએ, કર્મક્ષયનુ કારણ એવા પંચ પરમેષ્ટિનું શરણુ મને થાઓ. ॥ ૩૭ ॥ ઈંચ ખામણાય એસા, ચઉગઈમાવજ્ઞયાણ જીવાણુ । ભાવ સુદ્ધીઈ મહા, કમ્મકખય કારણ હાઇ ૫ ૩૮ ॥ આ ખામણાં ચાર ગતિમાં રહેલા જીવાને ભાવશુદ્ધિ અને મહાકર્મ ક્ષયનું કારણ છે ! ૩૮ ! ઇતિ.
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy