________________
ચાર ગતિ જીવનાં ખામણું. બુદ્ધિથી જે જીવને દુઃખી કીધા હોય તેને પણ ત્રિવિધે હું ખમાવું છું કે ૨૯ છે ભણવઈમજે, આસુરભાવંમિ વટ્ટમાણેણું નિયહયમાણેણં, જે દુમવિયા તેવિ ખામેમિ સગા
ભવનપતિને વિષે તામસભાવમાં વર્તતે છતે નિર્દયપણુથી હણાયેલા એવા મેં જે જીવોને દુઃખી કીધા હોય તેને પણ હું નમાવું છું કે ૩૦ છે વંતભાવંમિ મએ, કેલિકાલભાવઓ ય જ દૂખં જીવાણુ સંજણિયું, તંપિય તિવિહેણ ખામેમિ ૩૧
વ્યંતરના ભાવમાં પણ મેં કીડાના પ્રગથી જે જીવને દુખ ઉત્પન્ન કીધાં હોય તેને પણ હું માનું છું કે ૩૧ છે જોઇસિએસ ગએણુ, વિસયાવિ મહિએણ મૂઢણું જે કેવિ કઓ દુહિઓ, પાણી મે તંપિ ખામેમિારા
તિષમાં ગયેલો પણ વિષયમાં મોહિત મૂઢ મેં જે કઈ જીવને દુઃખી કીધા હોય તેને પણ હું ખમાવું છું પ૩રા પરરિદ્ધિમચ્છરેણું, લેભનિબુણ મોહવસંગે અભિયોગેણુ વ દુખે, જાણ કર્યા તંપિ ખામેમિ ૩૩
અભિયોગિક દેવમાં પ્રાપ્ત થયેલા પરિદ્ધિમાં મત્સરવાળા લેભથી પરાભવ પામેલા મોહમાં વશીભૂત મેં જે જીવને દુઃખ દીધું હોય તેને પણ હું માનું છું કે ૩૩ છે ઈ ચઉગઈમાવત્ના, જે કેવિય પાણિણો એ વહિયા દુખે વા સંથવિયા, તે ખામેમિ અહંસળં ૩૪