________________
ચાર ગતિ જીવનાં ખામણું.
પ૭
ત્રિવિધ કરી વોસિરૂં કરૂં જન્મ પવિત્ર છે તે છે ૩૪ એણું વિધે એ આરાધના ભવિ કરશે જેહ છે સમયસુંદર કહે પાપથી છે વળી છુટશે તેહ છે તે છે ૩૫ રાગ વેરાડી જે સુણે છે એહ ત્રીજી ઢાલ છે સમયસુંદર કહે પાપથી છે છુટે તત્કાળ છે તે છે ૩૬ છે
અથ ચાર ગતિ જીવનાં ખામણું ધન્ને હું જે મએ, અણેરપારંમિ ભવસમુહૂમિ પત્તો જિણિંદધર્મો. અચિંતચિંતામણિક લા
હું ધન્ય છું કેમકે અપાર ભવસમુદ્રમાં ભટક્તા મન ચિંતામણી સમાન જિનેંદ્ર ધર્મની પ્રાપ્તિ થઈ. ૧
જે કઈ વિમએ છો, ચઉગઈભવચક્કમાયામિા દુહવિઓ મહેણું, તમહં તિવિહેણ ખામેમિ મારા
નરક, તિર્યચ, મનુષ્ય, દેવ, ચાર ગતિમાં ભવ (જન્મમરણ) રૂપ ચક્ર મધ્યમાં ભટકતાં મેં મોહના વશથી જે કઈ જીવને દુઃખ દીધું હોય તેને હું મન-વચન-કાયાયે કરી ખમાવું છું. ૨ નરએસય ઉવવન્તો, સત્તસુ પુઢવીસુ નારગે હોઉં જે કવિ તત્થ . દુહવિઓ તંપિ ખામેમિ ફા
સાતે નારકીની પૃથ્વીમાં નારકીપણે ઉત્પન્ન થઈને મેં