________________
પદ્માવતી આરાધના.
મૂળ
ને કંદ ! તે॰ ॥ ૨૧ ૫ ખાણુ ખણાવી ધાતુની " પાણી ઉલેચ્યાં ! આરંભ કીધા અતિ ઘણાં ! પોતે પાપજ સચ્ચાં ! તે ! ૨૨ ! કર્મ અંગાર કીયા વળી ! ઘરમે ધ્રુવ દીધા ! સમ ખાધા વીતરાગના ૫ કુડા કાસજ કીધા ॥ તે ॥ ૨૩ ॥ ખીલ્લી ભવે ઉંદર લીયા !! ગીરાલી હત્યારી ॥ મૂઢ ગમાર તણે ભવે ! મેં જુલીખ મારી તે॰ u ૨૪ ૫ ભાડભુજા તણે ભવે! એકેન્દ્રિય જીવ ! જવારી ચણા ગહું શેકીયા ા પાડતા રીવા તે ॥૨૫॥ ખાંડણુ પીસણુ ગારના ! આરભ અનેક ! રાંધણુ ઈંધણુ અગ્નિનાં ! કીધાં પાપ ઉદ્રેક ! તે॰ ! ૨૬ ॥ વિથા ચાર કીધી વળી સેવ્યા પાંચ પ્રમાદ ! ઈષ્ટ વિયેાગ પાડયા કીયા !! રૂદન વિષવાદ ! તે॰ ! ૨૭ ! સાધુ અને શ્રાવક તણા !! વ્રત લહીને ભાંગ્યાં ! મૂળ અને ઉત્તર તણાં ૫ મુજ દુષણ લાગ્યાં ૫ તે ॥ ૨૮ ॥ સાપ વીંછી સિંહ ચીવરા ॥ શકરા ને સમળી ॥ હિંસક જીવ તળે ભવે ! હિંસા કીધી સમળી ! તે ॥ ૨૯ ૫ સુવાવડી દુષણ ઘણાં ! વળી ગર્ભ ગળાવ્યા જીવાણી ઘાળ્યાં ઘણાં ! શીલ વ્રત ભ ંજાવ્યાં ! તે॰ ૫૩૦ના ભવ અનંત ભમતાં થકાં !! કીધા દેહ સંબંધ ॥ ત્રિવિધ ત્રિવિધ કરી વાસિરૂ’। તીજીશું પ્રતિબંધ ॥ તે॰ ॥ ૩૧ u ભવ અનંત ભમતાં થયાં ! કીધાં પરિગ્રહ સંબંધ ॥ ત્રિવિધ ત્રિવિધ કરી વાસિરૂ ॥ તીણુંશું પ્રતિખંધ ॥ તે॰ ॥ ૩૨ u ભવ અનંત ભમતાં થકાં ા કીધાં કુટુંબ સંબંધ ॥ ત્રિવિધ ત્રિવિધ કરી વાસિરૂ ॥ તીથુશું પ્રતિષધ ॥ તે ॥ ૩૩ ૫ ઈણી પરે ઈહ ભવ પરભવે ! કીધાં પાપ અખત્ર ૫ ત્રિવિધ
પટ્ટ