SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પાછા આવતા નથી. કેમ કે, અધર્મને કરનારા હારા રાત્રી દિવસો નિષ્ફળ જાય છે. जस्स ऽत्थि मच्चूणा सख्खं, जस्स व ऽत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥४१॥ - હે જીવ! જે પુરૂષને મૃત્યુ સંગાથે મિત્રતા છે, જે પુરૂષને મૃત્યુથી નાસી જવું છે અને જે પુરૂષ એમ જાણે છે કે, હું મરીશ જ નહિ તે તે પુરૂષ કદાચિત્ આવતી કાલે ધર્મ કરીશ એવી ઈચ્છા કરે. (૪૧) આવૃત્તના दंड कलिअं करित्ता, वच्चंति हु राइओ अ दिवसा य । आउस्संसंविल्लंता, गयावि न पुणो नियत्तंति ॥ ४२ ॥ હે આત્મન જેમ દંડ સૂત્રની કલના કરે છે, એટલે લૂગડું વણવાને માટે ફાળકા ઊપર રહેલા સૂત્રને જેમ અત્યંજ લોકે દંડથી ઉકેલે છે, તેમ રાત્રી દિવસો પણ આ ઉખાને ઉકેલતા જાય છે, પરંતુ તે ગએલા રાત્રી દિવસો ફરીથી પાછા આવતા જ નથી. (૪૨) કપાતિવૃત્તમાં जहेह सीहो व मियं गहाय, मच्चू नरं णेइ हु अंतकाले। न तस्स माया व पिया व भाया, અંકિ તંગિયા મતિ | કરૂ - જેમ આ લેકમાં સિંહ મૃગને ગ્રહણ કરીને નાશ
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy