SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ || अथ उपदेशरत्न कोश ॥ उवएसरयणकोसं, नासिअनी से सलोगदोगच्चं ॥ उवएसरयणमालं, बुच्छं नमिऊण वीरजिणं ॥१॥ શ્રી વીરપ્રભુને નમસ્કાર કરીને હું નાશ કર્યા છે. સ લેાકના દારિદ્ર એવા અનેઉપદેશરુપ રત્નની માલારૂપ ઉપદેશ રત્નકાશને કહું છું. ॥ ૧ ॥ जीवदयाई रमिज्जर, इंदियवग्गो दमिज्जइ सयावि ॥ सच्चं चैव चविज्जइ, धम्मस्स रहस्समिणमेवं ॥२॥ જીવ દયામાં રમવું, ઇંદ્રિયાના સમૂહને નિત્ય ક્રમવા અને સત્યજ ખેલવું. એજ ધર્મનું રહસ્ય છે. ૨૫ सीलं न हु खंडिज्जइ, न संवसिज्जइ समं कुसीलेहिं ॥ मुरुवयणं न खलिज्जइ, जइनज्जइधम्मपरमच्छो ॥ ३॥ નિશ્ચે શીલને ન ખેડવું. કુશીલિયાની સાથે ન વસવું, ગુરુનું વચન ન આલધવું. એજ શ્રી જિનેશ્વરના ધર્માંના लृष्ट अर्थ छे. ॥ ३ ॥ चवलं न चकमिज्जइ, विरडेज्जइ नेव उप्भडो वेसों ॥ वक न पलोइज्जर, रुठावि भांति किं पिसुणा ॥४॥ ચંપલપણાથી (અયતનાથી) ન ચાલવું, ઉમટવેષ ન પહેરવા; વાંકી દેષ્ટિથી ન જોવું કે, જેથી રીસાયેલા એવા પણ व्याडीया शु ? ॥ r it
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy