________________
૧૩૨
હે દેહિન! હારૂં અર્ધું આયુષ્ય નિદ્રામાં ચાલ્યું જાય છે અને બાકીનુ અધુ ત્રણ બેદી ચાલ્યું જાય છે તે ત્રણ ભેદમાં કેટલુંક બાલ્યાવસ્થામાં, કેટલુંક વૃદ્ધાવસ્થામાં અને કેટલુંક વિષયાદ્વિવ્યસનમાં ફેગટ જાય છે. આ પ્રમાણે હું આત્માને વિષે નિશ્ચય કરી હમણાં બેધરૂપ ખડ્ગથી માહ પાસને કાપી નાખી મુક્તિ શ્રી રમણીને વશીકરણ એવા ઉત્તમ ચારિત્રને આરાધ.
वृत्तैर्विंशतिभिश्चतुर्भिरधिकैः सल्लक्षणेनान्वितः, ग्रंथं सज्जनचित्तवल्लभमिमं श्री मल्लिषेणोदितम् || श्रुत्वात्मेंद्रिय कुंजराम्समटतो रुद्धंतु ते दुर्जयान्न, विद्वांसो विषयाटवीषु सततं संसारविच्छित्तये ॥ २५॥
શ્રી મÊિષેણુ ગુરૂએ ઉત્તમ લક્ષગુંવાળા ચાવીશ કાવ્યેાવડે કહેલા આ સજ્જનચિત્તવદ્યભ નામના ગ્રંથને સાલીને તે પૂર્વે કહેલા સંત પુરુષા સંસારના છેદ કરવા માટે વિષયરુપ અરણ્યમાં ભટકતા એવા દુચ ઇંદ્રિયરૂપ ગાને વશ કરો. ॥ इति संजनचित्तवल्लभ संपूर्ण ॥