SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ હે સાધુ! શરીરને વિષે નિર્મમપણું, ગુરુને વિષે વિનયપણું નિરંતર શાસ્ત્રને વિષે અભ્યાસપણું, મહેટું ઉપશમપણું, સંસારમાં વૈરાગ્યપણું, અંતરના અને બાહ્યના પરિગ્રહને ત્યજવાપણું, ધર્મગ્રપણું અને સાધુપણું. આ ઉપર કહેલું સાધુજનનું લક્ષણ સંસારને નાશ કરનારું છે. ૧૯ लब्ध्वा मानुषजातिमुत्तमकुलं रूपं च नीरोगतां, बुद्धिं धीधनसेवनं सुचरणं श्रीमज्जिनेंद्रोदितम् ॥ लोभार्थ वसुपूर्णहेतुभिरलं स्तोकाय सौख्याय भो, देहिन् देहसुपोतकं गुणभृतं भक्तुं किमिच्छास्ति ते ॥२०॥ હે દેહધારી ! મનુષ્યજાતિને, ઉત્તમકુલને, ૫ને, નીરેગીપણાને બુદ્ધિને, બુદ્ધિવંતની સેવાને અને શ્રી જિનરાજે કહેલા ચારિત્રને ત્યારે પામીને લેભને અર્થે ધનને એકઠા કરવાના કારણથી સકું છું. તું થોડા સુખને માટે ગુણથી પૂર્ણ એવા આ દેહરૂપ ઉત્તમ નાવને ભાંગી નાખવાની હારી ઈચ્છા છે? ૨૦ वैतालाकृतिमर्द्धदग्धमृतकं दृष्ट्वा भवंतं यते, यासां नास्ति भयं त्वया सममहो जल्पंति प्रत्युत्तरम् ॥ राक्षस्यो भुवि नो भवंति वनिता मामागता भक्षित, मत्वैवं प्रपलायतां मृतिभयात् त्वं तत्र मा स्था:क्षणम् ॥२१॥ હે યતિ ! વૈતાલના સરખી આકૃતીવાલા અને અર્ધ દગ્ધ થયેલા શબ સરખા તને જોઈ જે સ્ત્રીને ભય થતો નથી, તેજ સ્ત્રીઓ તમને ઉત્તર આપે છે. શું તે સ્ત્રી પૃથ્વીને વિષે રાક્ષસીયો ન કહેવાય ? અર્થાત્ કહેવાય. “તે સ્ત્રીઓ મને ભક્ષણ કરવા આવી છે. એમ માની તું મૃત્યુના ભયથી નાસી જા પણ ત્યાં ક્ષણમાત્ર રહીશ નહિ.... ૧
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy