________________
૧૧૯
જો ત્યારે ખરામ ભેાજનમાં પણ વેચાતી અન્ન લાવવું પડતું હાય તા રાષ કરવા ચાગ્ય છે, પરંતુ મુનિજનાએ ભિક્ષામાં જે અન્ન મેલવાય તેજ આદરથી ભેાજન કરાય છે, માટે હું ભિક્ષુ ! ભાડાના ઘર સરખા આ શરીરને તું વૃથા પાશણુ ન કર. કારણ કે, તે શરીરની અવિધ પૂર્ણ થઈ રહેશે ત્યારે તેને યમ ક્ષણમાત્ર પણ તેમાં રહેવા દેશે નહિ. ૧૪ लब्धानं यदि धर्मदानं विषये दातुं न यैः शक्यते, दारिद्रोपहतास्तथापि विषयाशक्तिं न मुचंति ये ॥ धृत्वा ये चरणं जिनेंद्रगदितं तस्मिन् सदा नादरास्तेषां जन्म निरर्थकं गतमजाकंठे स्तनाकारवत् ॥ १५ ॥
જો કે જે ગૃહસ્થા પેાતાને મલેલું અન્ન ધર્મ દાન કરવામાં આપી શકતા નથી. જેએ રિદ્રથી હણાયા છતાં પણ વિષયાશક્તિને મૂકતા નથી અને જે જિનરાજે કહેલા ચારિત્રને ધારણ કરી તેને વિષે આદર કરતા નથી. તે સર્વેના જન્મ અકરીના કંઠે રહેલા સ્તનની પેઠે નિષ્કુલ ગયા છે. ૧૫ दुर्गंधं नवभिर्वपुः प्रवहति द्वारैरिमै संततं, संवापि हि यस्य चेतसि पुनर्निवेदता नास्ति चेत् ॥ तस्माद्यद्भुवि वस्तु किशमहो तत्कारणं कथ्यते, श्रीखंडादिभिरंगसंस्कृतिरियं व्याख्याति दुर्गंधतां ॥ १६॥
આ શરીર નવદ્વારાથી હમેશાં દુર્ગંધનેજ વહન કરે છે; શરીરને જોઈ ને જે પુરુષના ચિત્તમાં જે વૈરાગ્ય નથી થયે તા પછી આશ્ચર્ય છે કે, તેને પૃથ્વી ઉપર ખીજી કઈ વસ્તુ વૈરાગ્યનું કારણ કહેવાય ? આ પ્રત્યક્ષ શ્રીખંડચ ંદન વિગેરેથી કરેલી અંગની સંસ્કૃતી પણ દુર્ગંધનેજ પ્રગટ કરે છે. ૧૬