________________
૧૨૧ प्रयत्नादात्मनो वायु-रिच्छाद्वेषप्रवर्तितात् ॥ वायोःशरीरयंत्राणि, वर्तन्ते स्वेषु कर्मसु ॥१०॥
ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા પ્રયત્નને લીધે આત્મા સંબધી વાયુ શરીરને વિષે ચાલી રહ્યો છે અને તે વાયુથી શરીરરૂપી યંત્ર પિતાને સાધ્ય એવી કીયાને વિષે વતી રહ્યા છે.
तान्यात्मनि समारोप्य, साक्षाण्यास्ते मुखं जडः॥ त्यक्त्वारोपं पुनर्विद्वान् , पामोति परमं पदम् ॥१०४॥
જેમ એ બહિરાત્મા ઇન્દ્રિયો સહિત તે શરીરરૂપ ચંને આત્માને વિષે આરે પણ કરી “હું ગૌર છું, હું સારા નેત્ર વાલો છું.” એમ માનીને ન સુખ છતાં સુખ માને છે અને અંતરાત્મા તે આપને ત્યજી દઈમોક્ષપદને પામે છે. ૧૦૪
मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च,
संसारदुःखजननी जननाद्विमुक्तः ॥ ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्टस्तन्मार्गमेतदधिगम्य समाधितंत्रम् ॥१०॥
સંસારથી મુક્ત અને પરમાત્મ સ્વરૂપના જાણ એ પુરુષ પરમાત્મસ્વરૂપના જાણપણની એકાગ્રતાને પ્રતિપાદન કરનારા મોક્ષમાર્ગના ઉપાયરૂપ આ શાસ્ત્રને પામીને શરીરાદિક પદાર્થમાં પરમાત્મ બુદ્ધિને અને સંસારના દુ:ખને ઉત્પન્ન કરનારી અહેબુદ્ધિને ત્યજી દઈ જ્ઞાનમય એવાં સુખને પામે છે. ૧૦૫
॥ इति समाधि शतकं संपूर्णम् ॥