SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ પેસતાં અને નિકલતાં એવા પરમાણુનાં સમુહરૂપ અને સમાનકૃતિવાલા દેહને વિષે સ્થિતિની શાંતિથી અહિરાત્મા તે દેહને આત્મા માને છે. गौरः स्थूलः कृशा वाहमित्यङ्गेनाविशेषयन् ॥ आत्मानं धारयेन्नित्यं, केवलज्ञप्तिविग्रहम् ॥७०॥ હું ગારી છુ જાડા છું અથવા પાતલા છું, એમ અંગની સાથે એકમેક ન કરતા છતા ફક્ત જાણપણારૂપ શરીરવાલા આત્માને નિત્ય ધારણ કરે છે. ૭૦ मुक्तिरेकांतिकी तस्य, चित्ते यस्याचला धृतिः ॥ तस्य नैकांतिकी मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ॥ ७१ ॥ જેના ચિત્તમાં અવિચલ આત્મસ્વરૂપનું ધારણ કરવાપણું છે, તેને અવશ્ય મુક્તિ પ્રાપ્ત થતી નથી. ૭૧ जनेभ्यो वाक्कृतः स्पंदो, मनसश्चित्रविभ्रमाः ॥ भवंति तस्मात्संसर्ग, जनैर्योगी ततस्त्यजेत् ॥७२॥ A માણસાના સમાગમથી વચન પ્રવૃત્તિ થાય છે, વચન પ્રવૃત્તિથી મનની વ્યગ્રતા થાય છે અને તેથી નાના પ્રકારના વિકલ્પે થાય છે. માટે ચેાગી પુરૂષોએ માણસાની સાથે સમાગમ ત્યજી દેવા. ग्रामोऽरण्यमिति द्वेधा, निवासोऽनात्मदर्शिनाम् ॥ दृष्टात्मनां निवासस्तु, विविक्तात्मैव निश्चलः ॥७३॥ આત્મસ્વરૂપને ન પામેલાને ગામ અને અરણ્ય એમ એ પ્રકારે નિવાસ સ્થાન છે. તથા આત્મસ્વરૂપને પામેલાને વ્યાકુલતા રહિત એવા શુદ્ધ આત્માજ નિવાસ સ્થાન છે. ॥ ૭૩ ॥ ८
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy