________________
૧૧૦ पश्येनिरंतरं देहमात्मनोऽनात्मचेतसा ॥ अपरात्मधियाऽन्येषामात्मतत्वे व्यवस्थितः ॥५॥
આત્મતત્વને વિષે રહેલો અંતરાત્મા પિતાનાં શરીરને અનાત્મબુદ્ધિથી (આ આત્મા નથી એવા વિચારથી) નિરંતર જૂએ છે તેમજ બીજાઓને આ પરમાત્મા નથી એ એવી બુદ્ધિથી જૂએ છે. એ પછી
अज्ञापितं न जानंति, यथा मां ज्ञापितं तथा ॥ मूढात्मानस्ततस्तेषां, वृथा मे ज्ञापनाश्रमः ॥५॥
મૂહાત્મા જેમ આત્મસ્વરૂપ ન સમજાવ્યા છતા નથી જાણતા તેમજ સમજાવ્યા છતાં પણ નથી જાણતો, તેથી તે મૂહાત્માને મહારે સમજાવવાને શ્રમજ ગટ છે. ૫૮
यदबोधयितुमिच्छामि, तन्नाहं यदहं पुनः॥ ग्राह्यं तदपि नान्यस्य, तत्किमन्यस्य बोधये ॥१९॥
જે વિકલ્પમાં વ્યાપ્ત થઈ રહેલા આત્મસ્વરૂપને અથવા દેહાદિકને સમજાવવાની ઈચ્છા કરું છું. તે હું પોતે પરમાર્થથી આત્મસ્વરૂપ નથી અને વલી જે હું ચિદાત્મરૂપ છું તે બીજાને ગ્રાહ્યમાં આવું તેમ નથી. તે પછી હું બીજાને શા માટે આત્મ તત્વને બંધ કરૂં? એ ૫૯ છે
बहिस्तुष्यति मूढात्मा, पिहितज्योतिरंतरे ॥ तुष्यत्यन्तः प्रबुद्धात्मा, बहिावृत्तकौतुकः ॥६०॥
અંદરના તત્ત્વ વિષયને વિષે માહથી ઢંકાઈ ગયેલા જ્ઞાન વાલો બહિરાત્મા શરીરાદિ બાહ્ય અર્થને વિષે પ્રસન્ન થાય છે
૧રપ નથી અને વધારે છે. તે હું પિતાના