________________
૧૦૭ અંતરાત્મા આત્મતત્વને જાણતો છતો તથા શરીરાદિથી જૂદુ માનતો છતો પણ પૂર્વ વિભ્રમના સંસ્કારથી કરીને પણ બ્રાંતિ પામે છે. ૪૫ છે
अचेतनमिदं दृश्य-मदृश्यं चेतनं ततः ॥ क रुष्यामि क तुष्यामि, मध्यस्थोऽहं भवाम्यतः॥४३॥
આ દેખાતું એવું શરીરાદિ જડ છે અને ન દેખાતું એવું આત્મસ્વરૂપ ચત રૂપ છે, માટે હું તેના ઉપર ક્રોધ અને કેના ઉપર સંતોષ કરું. તેથી હવે હું મધ્યસ્થરૂપ થાઉં છું. આ ૪૬ છે
त्यागादाने बहिमूढः, करोत्यध्यात्ममात्मवित् ॥ नांतर्बहिरुपादानं, न त्यागो निष्टितात्मनः ॥४७॥
બહિરાત્મા બાહ્યવસ્તુને વિષે ત્યાગ અને અભિલાષ કરે છે. અંતરાત્મા આત્મસ્વરૂપને વિષે ત્યાગ અને અભિલાષા કરે છે, પરંતુ કૃત કૃત્ય એવા પરમાત્માને તે અંતરાત્માને વિષે અભિલાષ અને બહિવસ્તુને વિષે ત્યાગ એમનું કાંઈ નથી. ૪૭ છે
युंजीत मनसात्मानं, वाकायाभ्यां वियोजयेत् ॥ मनसा व्यवहारं तु, त्यजेद्वाकाययोजितम् ॥४८॥
માનસિક જ્ઞાનથી આત્માનું ધ્યાન કરવું, પણ વાણું અને કાયાથી આત્માને જૂદ કર. વલી મનની સાથે વાણું અને કાયાથી જોડાએલા વ્યવહારને મને કરીને ત્યજી દે.૪૮
માત્મદહીનાં, વિશ્વાસ રવ ર | स्वात्मन्येवात्मदृष्टीनां, क विश्वासः क वा रतिः ॥४९॥