________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
बहुमाणेण एयम्मि नत्थि तं जं न मन्नियं । तेलोक्के मन्नणेज्जाणं वुत्तो ठाणं जओ इमो ॥ ५३ ॥
આગમમાં આંતરપ્રીતિ રાખવાથી ત્રણલોક ની સર્વશ્રેષ્ઠ વસ્તુઓ નો આદર થાય છે કારણ કે ત્રણ લોકમાં માનનીય પુરુષોનું આ આશ્રય સ્થાન છે.
પા
આગમનું પ્રામાણ્ય દર્શાવે છે.
न यागमं पमोत्तूणमन्त्रं मण्णंति सूरिणो ।
पमाणं धम्ममग्गम्मि दिट्ठतं बेंति केवली ॥५४॥
આગમને છોડી આચાયોં ધર્મ બાબતમાં સાધક તરીકે અન્યને પ્રમાણ કરતાં નથી. દ્રષ્ટાંત રૂપે કેવલી ભગવંતો પણ આગમ શુદ્ધ આહાર વાપરે છે.
||૫૪॥
·
૧૫૭
પિણ્ડ નિર્યુક્તિ ગા. ૫૨૪ માં કહ્યું છે કે
कल्लाणाणं महंताणं अणंताणं सुहाण य । भायणं चैव जे जीवा ते तं भावेंति भावओ ॥५५॥
શ્રુતોપયોગવાળો શ્રુતજ્ઞાની જો અશુદ્ધ ગૌચરી લાવે તો પણ કેવલી ભગવંતો વાપરે છે. નહિં તો શ્રુત અપ્રમાણ થઈ જાય. ૫૫॥
જે જીવો બહુમાનથી આગમને મનમાં ધારે છે તેઓ મહાકલ્યાણ અને અનંતસુખનાં ભાજનબને છે. ૫૫
अण्णाणं मंदपुण्णाणं णिसामंताण कत्थइ ।
कण्णसूलं समुप्पज्जे अमयं पि विसं भवे ॥५६॥
મંદભાગી, દુર્વ્યવ્ય અભવ્ય વિ. ને આગમ સાંભળતા કાનમાં દુઃખ ઉપજે છે. તેઓને અમૃત પણ વિષ બની જાય છે. ૫૫૬॥
આ અર્થમાં કથા કહે છે.