________________
/૧ર૦)
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દુર્જય એવાં કામદેવને પણ જે અરિહંત પ્રભુએ જિત્યો છે. એવું સૂચવે છે.
| (સર્વ વિજયી હોવાથી મોટો ધ્વજ રાખેલ છે.) પવનથી ઉચે લહેરાતી ધ્વજ પતાકા સમૂહવાળા !
देवंग-पटुंसुय-देवदूसउल्लोयरायंतनिरंतराई । विलोलमुत्ताहल-मल्लमालापालंबओऊलकुलाऽऽकुलाइं ॥३०॥
પ્રધાન વસ્ત્ર, રેશમના દોરાથી બનેલું (પઢાંશુ) અને દેવદૂષ્ય વડે શોભતાં ચંદરવા વાળા લટકતા ચંચલ મુક્તાફળ અને પુષ્પમાળાઓના ઝુલતા (મુકી પ્રમાણ ફૂલોમાં રહેલ) પુષ્પ ગુચ્છાના સમૂહથી વ્યાપ્ત = ચાર કોર ભરેલાં.
પૂર-ચૂરિય-કુંટુરુ-તુરુ-ચંદ્ર-સ્મા ! डझंतकालागरुसार धूयणीहारवासंतदिगंतराइं ॥३१॥
કપૂર, કસ્તુરી, કંદુક = સુગંધિ દ્રવ્ય વિશેષ; સીહલક-આ પણ સુગંધિ દ્રવ્ય છે, શ્રેષ્ઠચંદન અને કેશરનો બનેલો બળતો કાલાગરુ ધૂપની મહાગંધથી દિશાઓને સુવાસિત કરનારા.
चउब्विहाऽऽउज्जसुवज्जिराइं, गंधव्व-गीयद्धणिउद्धुराई । णिचं पणचंतसुनाडगाई, कुइंतरासासहसाऽऽउलाई ॥३२॥ वंदंत पूयंत समोयरंत, रंगत वग्गंत थुणंतएहिं । णचंत गायंत समुप्पयंत, उक्किट्ठिनायाइकुणंतएहिं ॥३३॥ देवेहिँदेवीहिँ य माणवेहिं, नारी तिरिक्खेहि य उत्तमेहिं । भत्तीऍ कोऊहल णिभरेहि, लक्खेहिँ कोडीहिँ समाकुलाई ॥३४॥
ચાર પ્રકારનાં વાંજીત્રના પડઘાથી સંગીત લહેરાવતા ગંધર્વ અને મનુષ્યના ગીતથી શબ્દમય બનેલાં ભક્તજનો વડે સદા જેમાં નાટકો થઈ રહ્યા હોય. હજારો લોકો જેમાં રાસડા લેતાં હોય, ગરબા ગાતાં હોય, ચૈત્યવંદન કરતા, પૂજા કરતાં, આકાશથી ઉતરતાં અહીં તહીં ધીરે ધીરે ચાલતાં કૂદકા મારતાં,
સ્તુતિ કરતાં, નૃત્ય કરતાં, ગીત ગાતાં, આકાશમાં ઉડતા, સિંહનાદ વિ. મોટા નાદને કરતાં, પ્રધાન તથા ભક્તિ અને કૌતુકવાળાં એવાં લાખો કડો દેવ