________________
કાસ્થિતિ પ્રકરણ
૧
નરક સિવાય પ્રથમની છમાંની કોઇ એક નરકમાં ઉત્પન્ન થાય, અને ત્યાંથી નીકળીને પાછે મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાંથી ફ્રીને નરકમાં જાય. એ પ્રમાણે એકાંતર આઠે ભવ કરે છે. પછી નવમે ભવે તે અવશ્ય ખીજા પર્યાયપણે ઉત્પન્ન થાય છે. જઘન્યથી તેા આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે એ જ ભવ કરે છે.
भवणवण जोइकप्प - ट्ठगे वि इअ अडभवाउ दु जहन्ना ।
सग सत्तमीइ तिरिओ, पण पुन्नाउसु य ति जहन्ना ॥ १४ ॥
અર્થ :-( મવળવળનો પટ્ટો વિ) ભવનપતિ, જંતર, જ્યાતિષ્ક તથા સાધર્માદિક આઠ દેવલેાકને વિષે એકાંતર ભવભ્રમણ કરતા મનુષ્યા અને તિય ચા (અ અડમવાર ૩ નન્ના) ઉત્કૃષ્ટથી આઠ ભવ કરે છે અને જઘન્ય એ ભવ કરે છે. ( સ સત્તમીક્ તિોિ ) સાતમી નરકમાં એકાંતર ભ્રમણ કરતા તિર્યંચા ઉત્કૃષ્ટથી સાત ભવ કરે છે. તે આ પ્રમાણે જેમ કાઇ કરાડ પૂર્વના આયુષ્યવાળા સજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ ૧ સાતમી નરકમાં જઘન્ય આયુષ્યપણે ઉત્પન્ન થાય, ર ત્યાંથી નીકળીને તિય`ચમાં આવે, ૩ ત્યાંથી ફરીને સાતમીમાં જાય, ૪ ત્યાંથી ક્રી તિર્યંચમાં આવે, પ ત્યાંથી ફરીને સાતમીમાં જાય, ૬ ત્યાંથી પાછા તિ ચમાં ઉત્પન્ન થાય, છ ત્યાંથી મરીને તેને સાતમી પૃથ્વીમાં જવાના અસંભવ છે તેથી સાત જ ભવા થાય છે. સાતમી નરકમાં એકાંતર ઉત્પન્ન થતા તિય ચને સમગ્ર કાળ છાસઠ સાગરોપમ અને ચાર કરાડ પૂર્વ જેટલેા છે. (પળ પુન્નારનુ ય) પૂર્ણ આઉખે પાંચ લવ કરે છે. એટલે જો તિય ચ તેત્રીશ સાગરાપમ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સાતમી પૃથ્વીના નારકીએમાં પૂર્ણ આયુષ્યે એકાંતરે ઉત્પન્ન થાય તે તે ઉત્કૃષ્ટપણે
વાર નારકીમાં જાય અને ત્રણ વાર તિર્યંચમાં ઉત્પન્ન થાય એમ પાંચ ભવ કરે છે. ति जहन्ना જઘન્ય ત્રણ ભવ કરે છે. એટલે એક ભવ નરકમાં અને એ ભવ તિર્યંચમાં એમ ત્રણ ભવ જ થાય છે. મનુષ્યને સાતમી નરકમાં જઘન્યથી અને ઉત્કૃષ થી પણ બે જ ભવ થાય છે, કેમકે સાતમી પૃથ્વીમાંથી નીકળીને તે અવશ્ય તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે; મનુષ્ય થતા નથી. ૧૪.
गेविज्जाण य चउगे, सग पणणूत्तरचउक्कि ति जहन्नं । पज्जनरो ति सवट्ठे, दुहा दुभव तमतमाइ पुणो ॥ १५ ॥
અ: ્ વનો ) પર્યાપ્ત સ ંજ્ઞી મનુષ્ય ( વિજ્ઞાળ ય ૨૫) ગ્રેવેયકમાં અને આનતાદિક ચાર દેવલેાકમાં એકાંતર ગમન કરે તેા ઉત્કૃષ્ટથી (સ) સાત ભવ કરે છે. જેમ કેાઇ મનુષ્ય આનતાહિકમાં ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવીને મનુષ્ય થયા, ત્યાંથી ક્રી આનતાદિકમાં ગયા, એ રીતે ત્રણ વાર દેવલેાકમાં અને ચાર વાર મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ( પળનૂત્તત્ત્તરિ ) તથા ચાર અનુત્તર વિમાનમાં એકાં