________________
કાલસપ્તતિકા પ્રકરણ
૩૭.
(કુલદે) પાંચમાં પુરુષસિંહ નામના વાસુદેવ ધર્મનાથને વારે થયા, ( તદ) તથા (ત્રિપુરા ) છઠ્ઠી પુરુષપુંડરીક નામના વાસુદેવ અને ( ) સાતમા દત્ત નામના વાસુદેવ અરનાથ ને મલ્લિનાથના આંતરડામાં થયા, (ઢવશ્વમr) આઠમા લક્ષમણ નામના વાસુદેવ મુનિસુવ્રતસ્વામી ને નમિનાથના આંતરામાં થયા, (૪) અને (શબ્દ) નવમા કૃષ્ણ નામના વાસુદેવ નેમિનાથને વારે થયા. ૨૪. आसग्गीवे तारय, मेरय महुकेटमे निसुभे अ। बलि पहराए रावण, जरसिंधू नव पडिहरि त्ति ॥ २५ ॥
અર્થ –હવે (નવ) નવ ( ર ) પ્રતિવાસુદેવ આ પ્રમાણે થયા છે. (આજ) પહેલા અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવ શ્રેયાંસનાથને વારે થયા, (તારા) બીજા તારક નામના પ્રતિવાસુદેવ વાસુપૂજ્ય સ્વામીને વારે થયા, (૪) ત્રીજા મેરક નામના પ્રતિવાસુદેવ વિમલનાથને વારે થયા, (મદુર) ચેથા મધુકૈટભ નામના પ્રતિવાસુદેવ અનંતનાથને વારે થયા, (૪) અને (નિg) પાંચમા નિશુંભ નામના પ્રતિવાસુદેવ ધર્મનાથને વારે થયા, () છઠ્ઠી બલિ નામના પ્રતિવાસુદેવ અને (પાપ) સાતમાં પ્રહૂલાદ નામના પ્રતિવાસુદેવ અરનાથ ને મલ્લિનાથના આંતરામાં થયા, (રાવ) આઠમા રાવણ નામના પ્રતિવાસુદેવ મુનિસુવ્રતસ્વામી ને નમિનાથના આંતરામાં થયા, તથા (ગરશિ) નવમા જરાસંધ નામના પ્રતિવાસુદેવ નેમિનાથના વારામાં થયા. ર૫. एवं जिणचउवीसं, चक्की बार नव बल हरी तयरी । नव नारएहि बिसयरि, सिलागपुरिसा तह इहाई ॥ २६ ॥ नर पुवकोडिआऊ, पंचसय धणुच्च सनयववहारा । પુર્વ ૨ વારોલી, તારિસ્ટવવી છપના છે ૨૭ |
અર્થ –(gવું) એ પ્રમાણે (નિરવીર્વ) વીશ તીર્થકરે, (રી વાર) બાર ચકવત્તી, (નવ વઢ) નવ બળદેવ, (દુ) નવ વાસુદેવ, (તો ) નવ તેના શત્રુ (પ્રતિવાસુદેવ) તથા (નવ ના દિ) નવ નારદ, એ સર્વ મળીને (વિવાર) બહોતેર (સિદ્ધાપૂરિલા) શલાકા પુરૂષ જાણવા. જેઓએ મેક્ષમાં શલાકા-સળી ફેંકી છે અર્થાત્ જેઓ અવશ્ય મોક્ષમાં જવાનું છે તે શલાકા પુરુષ કહેવાય છે. ( તીર્થકરો સર્વે તથા ચક્રવત્તી કઈ કઈ તદ્દભવે જ
૧ દરેક વાસુદેવના વખતમાં એકેક નારદ થાય છે તે સ્વર્ગ કે મેક્ષે જાય છે.. ૨ અન્યત્ર અગ્યાર સ સહિત ૮૩ શલાકા પુરૂષ કહ્યા છે.