________________
૪
પાંચ પ્રકારમાં વેદક ઉમેરેલ છે. આ બધા પ્રકાર વિસ્તારથી બતાવેલ છે. ત્યારબાદ દશ પ્રકારમાં દશ પ્રકારની રુચિરૂપ સમકિત કર્યું છે. તે દશ પ્રકાર પણ જુદી જુદી ગાથાઓથી બતાવેલ છે. પ્રાંતે સમકિતના ૬૭ ખેલ પણ આપેલ છે. એકંદર સમકિતનું સ્વરૂપ એવું સ્પષ્ટ કરેલુ છે કે જેને માટે અન્ય સ્થળ જોવાની જરૂર રહે નહીં.
૨ બીજી કાળસકૃતિકા નામનું પ્રકરણ શ્રી ધર્માંધાષસૂરવિરચિત ૭૫ ગાથાપ્રમાણ છે. તેના પ્રારંભમાં ત્રણે પ્રકારના પક્ષેાપમ તે સાગરાપમનું સ્વરૂપ આપ્યુ' છે. ત્યારપછી અવસર્પિણી ને ઉત્સર્પિણીના બાર આરાનું પ્રમાણ, તેમાં ઉત્પન્ન થનારા મનુષ્ય ને તિ ચેાના આયુષ્ય, ત્રેસઠ શલાકા પુરુષોના નામ વિગેરે તથા આગામી ઉત્સર્પિણીમાં થનારા ૨૪ તીર્થંકરાના પૂર્વભવ વિગેરેનું સ્વરૂપ, ભાવી ત્રેસઠ શલાકા પુરુષોના નામ વિગેરે એક ંદર એક કાળચક્રના ખાર આરાનું સ્વરૂપ ઘણું વિસ્તારથી આપ્યુ` છે. અર્થાંમાં વિસ્તાર સારા કર્યા છે.
૩ ત્રીજી કાયસ્થિતિ પ્રકરણ શ્રીકુળમ`ડનસૂરિવિરચિત ૨૪ ગાથાપ્રમાણ આપેલું છે. તેમાં પ્રથમ પોતપાતાની કાયમાં-જાતિમાં જીવ વધારેમાં વધારે કેટલાક કાળ સુધી ઉપજે તેનું પ્રમાણ આપ્યું છે અને પછી ઉત્તરામાં આ ભવ તે પરભવના જન્ય ને ઉત્કૃષ્ટ આયુરૂપ ચાર ભંગી સાથે ભવસવેધ આપેલા છે. આ વિષય ખાસ લક્ષપૂર્વક વાંચવા સમજવા લાયક છે. અમાં સમજણુ સારી આપી છે.
૪ ચેાથું શ્રીભાવપ્રકરણ શ્રી વિજયવિમળિિવરચિત સ્વાપન અવસૂરીના અ સાથે આપેલ છે. તેની ગાથાએ ૩૦ છે. તેમાં ઉપશમ, ક્ષાયે પશમ, ક્ષાયિક, ઔયિક ને પારિણામિક એ પાંચે ભાવના ભેદો કહેવાના પ્રારંભમાં એ ભાવે જે આઠ દ્વારા પર ઉતારવાના છે તેના નામ તે વર્ણન આપેલ છે. પછી પાંચ ભાવના, સાન્નિપાતિક ( સંયેાગી ) ભાવના ૨૬ ભેદ બતાવ્યા છે. કાળને અંગે થતી ચાભંગીનું યંત્ર આપ્યું છે. પાંચે ભાવેાના ઉત્તરભેદે બતાવ્યા છે. આઠ પ્રકારના કર્મોમાં કયા કયા ભાવ લાખે તે બતાવેલ છે. ચૌદ ગુણઠાણે દરેક ભાવના ઉત્તરભેદ કેટલા કેટલા લાભે તે પણ બતાવેલ છે. પછી એકદર પાંચે ભાવાના ઉત્તરભેદ ૧૪ ગુણઠાણે ગણાવ્યા છે. ગુણઠાણાનું ટૂંકું વર્ણન આપ્યુ છે અને સ્પષ્ટ સમજુતી માટે ૪ યંત્ર પણ આપ્યા છે. શ્રી લાકપ્રકાશમાં આવેલા ભાવલેાકપ્રકાશને પ્રાયે સર્વ ભાવ આ પ્રકરણમાં સમાવેલેા છે. વિશેષ લણવા માટે ભાવલાપ્રકાશ વાંચવાની જરૂર છે. શ્રી જૈન ધમ` પ્રસારક સભાએ તેનુ ભાષાંતર જુદું છપાવ્યું છે.
૫ પાંચમું શ્રી મહેદ્રસૂરિવિરચિત વિચારસઋતિકા પ્રકરણ આપેલ છે. તેની ગાથા ૮૧ છે. વધારાની ૧૧ ગાથા પ્રક્ષેપ હાવા સંભવ છે. આ પ્રકરણમાં ૧ શાશ્વતી પ્રતિમાની સંખ્યા, ૨ ઇર્ષ્યાપથિકીના મિથ્યાદુષ્કૃતની સંખ્યા, ૩ કાટિશિલાને વિચાર, ૪ શાશ્વતા ચૈત્યોની સંખ્યા, ૫ દેવાના વિમાતાના-પ્રાસાદના આકારને વિચાર, ૬ છએ દિશામાં સૂર્યના કિરણાના પ્રસારના જમૂદ્દીપ શ્રી વિચાર, ૭ પર્યાપ્તિ સંબંધી ત્રણે શરીરને અંગે વિચાર, ૮ પાંચમા દેવલાકમાં આવેલી કૃષ્ણરાજીને વિચાર, ૯ વલયાકાર ૩ પતાના વિચાર, ૧૦ નદીશ્વરદ્વીપનું સ્વરૂપ, ૧૧ શ્રાવકાને કરવાના ધર્મકાર્યાના વિચાર