________________
કાળસપ્તતિકા પ્રકરણ હોય છે. ૧૩. આમાં ખેચરજ યુગલિક હોય છે, કારણ કે સંખ્યાતા વર્ષના આયુવાળા યુગલિક હોતા નથી. पक्खीसु धणुपुहुत्तं, गयाइ छक्कोस छट्ठमाहारो। तो कमहाणिविसेसो, नेओ सेसारएसु सुआ ॥ १४ ॥
અર્થ – પ્રવીણુ ઘggg૪) પહેલે આરે પક્ષીઓનું શરીરમાન ધનુષપૃથકૃત્વ એટલે બેથી નવ ધનુષનું હોય છે, (જયા છો) ગજાદિકનું શરીરમાન છ કોશનું હોય છે. (છઠ્ઠમા ) તેઓને-સર્વેને પહેલો આરાના પ્રારંભમાં છઠ્ઠને આંતરે એટલે બે દિવસને આંતરે આહાર હોય છે. ૨ (તો) ત્યારપછી (સાઉg) બાકીના આરાને વિષે (રામદવિસે) ક્રમે કરીને, આયુષ્ય, દેહમાન, આહારદંતર વિગેરેની હાનિનો વિશેષ (પુના) સૂત્રથકી (ને) જાણવો. ૧૪.
[ અહીં પ્રક્ષેપ બે ગાથા છે તેનો અર્થ આ પ્રમાણે છે:-(આ ગાથામાં બતાવેલ આયુષ્ય ઉપર બતાવેલ કરતાં કાંઈક જુદું પડે છે) મનુષ્ય અને હાથીનું આયુષ્ય ૧૨૦ વર્ષ અને પાંચ દિવસનું, બળદ, પાડા વિગેરેનું આયુષ્ય ૨૪ વર્ષ અને પાંચ દિવસનું, અશ્વ વિગેરેનું આયુષ્ય ૩ર વર્ષનું, બકરા, ઘેટા વિગેરેનું આયુષ્ય ૧૬ વર્ષનું, કુતરા વિગેરેનું આયુષ્ય ૧૨ વર્ષનું, તથા ગધેડા, ઉંટ વિગેરેનું આયુષ્ય ૨૫ વર્ષનું હોય. આ હાથો વિગેરે તિર્યચના આયુષ્યને વિચાર પાંચમાં આરા આશ્રયી જાણ. ] पाणं भायेण पिच्छण, रविपँह दीपह कुसुम आहारो। भूसण गिह वासण, कप्पदुमा दसविहा दिति ॥ १५॥ ते मत्तंगा भिंगा, तुडिअंगा जोई दीवे चित्तंगा।.. चित्तरसा मणिअंगा, गेहांगारा अणिया (णा) य ॥ १६ ॥
અર્થ –(તે) તે આ (રવિદા) દશ પ્રકારના (બહુમા ) કલ્પવૃક્ષો યુગલીયા મનુષ્યને આ પ્રમાણે (જયંતિ) આપે છે -() મનંગ નામના કલ્પવૃક્ષો (1) દ્રાક્ષાદિ મદિરા વિગેરે પીવાની વસ્તુ આપે છે. (૧) (fમin) ભંગ નામના કલપવૃક્ષ (મારા) સુવર્ણના થાળ, વાટકા વિગેરે ભાજને આપે છે. (૨.) (તુતિબંn) ત્રુટિતાંગ નામના કલ્પવૃક્ષો (જિછળ ) વાજિત્ર સહિત
૧ ત્રણે આરામાં મનુષ્ય કરતાં બમણું–છ, ચાર ને બે ગાઉનું શરીર ચતુષ્પદનું હોય છે.
૨ પહેલે આરે બે દિવસને અંતરે, બીજે આરે એક દિવસને આંતરે અને ત્રીજે આરે દરરોજ તિર્યંચયુગલિકને આહાર હોય છે.