________________
કાળસતિકા પ્રકરણ
કડાકોડી સાગરોપમને, ( સુમિત્તલgશ્vi) ચોથો આરો બેતાળીશ હજાર વર્ષ ઊણા એક કોડાકોડી સાગરોપમને, (વારસદારીના) પાંચમો આરો એકવીશ હજાર વર્ષ અને (ફુવાર મા) છઠ્ઠો આરો એકવીશ હજાર વર્ષનો જાણવો. એ પ્રમાણે ( ર ) વળી ( સામા ) છ આરાનું માન જાણવું. ૮. इह तिदुइगकोसुच्चा, तिदुइगपलिआउ अरतिगम्मि कमा । तूअरिबोरामलमाण-भोअणा तिदुइगदिणेहिं ॥ ९ ॥
અર્થ – દ) અહીં એટલે ભરતક્ષેત્રમાં (સતર) પહેલા ત્રણે આરાના પ્રારંભમાં (મા) અનુક્રમે (તિદુવાવકુવા) યુગલીયાનું શરીર ત્રણ, છે અને એક કેશ ઉંચું હોય છે. એટલે કે પહેલા આરામાં યુગલીયાનું શરીર ત્રણ કશ ઉંચું, બીજા આરામાં બે કેશ ઉંચું અને ત્રીજા આરામાં એક કેશ ઉંચું હોય છે. એ જ પ્રમાણે (તિદુવાસ્ટિક) ત્રણ, બે અને એક પલ્યોપમનું આયુષ્ય હોય છે, એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયાનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું, બીજા આરામાં બે પલ્યોપમનું અને ત્રીજા આરામાં એક પલ્યોપમનું હોય છે. તે જ પ્રમાણે (તિદુર્દિ ) ત્રણ, બે અને એક દિવસે કરીને (ટૂકવોમઢમાજમોમr) તુવેર, બોર અને આમળા પ્રમાણ ભેજનવાળા હોય છે. એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયા ત્રણ દિવસને આંતરે તવેરના દાણા જેટલો આહાર કરે છે, બીજા આરામાં બે દિવસને આંતરે બેર જેટલે આહાર કરે છે અને ત્રીજા આરામાં એક દિવસને આંતરે આમળા જેટલો આહાર ગ્રહણ કરે છે. ૯. तह दुछवन्नाअडवीस-सयगुचउसटिपिट्ठयकरंडा । गुणवन्ना चउसट्ठी-गुणसीदिणपालणा य नरा ॥ १० ॥
અર્થ –(તદ) તથા (કુઝાન્ન) બસો ને છપ્પન, (અgવીનg) એક સો ને અઠ્ઠાવીશ અને (રાષ્ટ્રિ) ચેસઠ (દિયાં) પૃષ્ટકરંડક-વાંસાની પાંસળીઓ અનુક્રમે હોય છે, એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયાને ૨૫૬ પાંસળીઓ હોય છે. બીજા આરામાં ૧૨૮ પાંસળીઓ હોય છે અને ત્રીજા આરામાં ૬૪ પાંસળીઓ હોય છે. (૨) તથા (નર) યુગલીયા મનુષ્યો (ગુવા ) ઓગણપચાસ, ( ચાદ્દી) ચેસઠ અને (ગુજરી) ઓગણએંશી (વિપ૪r) દિવસની પાલાવાળા હોય છે, એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયા મનુષ્યને ૪૯ દિવસની અપત્યપાલના હોય છે, બીજા આરામાં ૬૪ દિવસની
૧ “ છ મહિના આયુષ શેષ સતે યુગલિની એક યુગલ પ્રસ. ૪૯-૬૪ ને ૭૯ દિવસ યુગલની પ્રતિપાલન કરે, ત્યારપછી યુગલ સ્વયમેવ હરતાફરતા થઈ જાય છે. તેના માબાપ તે છ મહિના પૂર્ણ થયા પછી મરણ પામે છે.