________________
૨૮૪
પ્રકરણસંગ્રહ.
ઉત્પન્ન કરે છે. આવા અનેક કારણોને લીધે વૈષયિક સુખ વાસ્તવિક સુખ નથી. વાસ્તવિક તે આત્માના સ્વરૂપનું જ્ઞાન અને તેથી થતા સંતેષ, વિવેક અને વૈરાગ્યાદિવડે પ્રાપ્ત થયેલું સુખ જ સાચું સુખ છે. ૧૭.
વિષયસુખના અથઓની ખોટી માન્યતા દેખાડવાપૂર્વક મુનિઓની તેનાથી જ વિમુખતા બતાવે છે – क्षुधातृषाकामविकाररोष-हेतुं च तद्भेषजवद्वदन्ति । तदस्वतन्त्रंक्षणिक प्रयासकृत् , यतीश्वरा दूरतरं त्यजन्ति॥१८॥
અર્થ – સુધા) સુધા, (રા) તરશ, (ામવિવાર) કામને વિકાર અને (તેષ દેતું ૪) ક્રોધના જે જે હેતુઓ-કારણે છે, (ત) તેને વિષયલુબ્ધ પ્રાણીઓ (પ ) ઔષધની જેવા (વન્તિ ) કહે છે-માને છે, પરંતુ (ત) તે સુધાદિક શમાવવાના કારણરૂપ ઔષધ (અશ્વતર્જ) પરાધીન છે, (ક્ષણિક ) ક્ષણિક છે અને (ક ) પ્રયત્નથી સાધ્ય છે, તેથી તેને (સતીશ્યાઃ ) મુનીશ્વરો (સૂરતાં) અત્યંત દૂરથી જ (ચત્તિ) તજી દે છે. ૧૮.
વિશેષાર્થ –આ સંસારના સુખમાં મોહ પામેલા પ્રાણીઓ અનેક પ્રકારના ભક્ષ્યાભયને ખાઈને સુધારૂપ રોગની શાંતિ માને છે, અનેક પ્રકારના શુદ્ધાશુદ્ધ પિયનું પાન કરી તુષાની શાંતિ માને છે, વિષયભેગ ભેગવીને કામવિકારની શાંતિ ‘માને છે, તેથી પિતાને અણગમતી બાબતમાં બીજા ઉપર ક્રોધ કરી તેની શાંતિ માને છે; પરંતુ તે સર્વ તેમની માન્યતા વિપરીત જ છે કેમકે ખાન, પાન વિગેરે ઈચ્છાનુસાર કરવાથી તે વિષયની આકાંક્ષા ઊલટી વૃદ્ધિ પામે છે. વળી તે ખાનપાનાદિક પરાધીન છે, કદાચ પુણ્યના વશથી સ્વાધીન હોય તે પણ તે ક્ષણિક છે, એટલે મામાના ખજવાળવાની જેમ વારંવાર તેની ઈચ્છા થયા જ કરે છે, તથા અતિ પ્રયાસથી સાધી શકાય છે. આ સર્વ જ્ઞાની પુરુષ વિવેકથી જાણીને તેનાથી અળગા જ રહે છે. ૧૮.
પતિઓને ભેજનાદિકની લુપતા કેમ થતી નથી ? તે કહે છે – गृहीतलिङ्गस्य च चेद्धनाशा, गृहीतलिङ्गो विषयाभिलाषी। गृहीतलिङ्गो रसलोलुपश्चेद्, विडम्बनं नास्ति ततोऽधिकं ही ॥१९॥
અર્થ-( gીતરિક ૪) મુનિવેષ ધારણ કરનારને (જે) જે (નર) ધન મેળવવાની આશા-ઈચ્છા હોય, (ગૃહત૪િ) મુનિવેષ ધારણ કરનાર જે (વિપરામિટાવી) શબ્દાદિ વિષયોનો અભિલાષ કરે અને (ધીત