________________
શ્રી લેાકનાલિદ્વાત્રિંશિકા પ્રકરણ.
૨૫૩
આનું માન કહ્યું. એ પ્રમાણે ઊલાકના ખાંડુઆ (સને સહત્તા શિક્ષયા) સર્વે મળીને ૩૦૪ થાય છે. ॥ ૮॥
અવતરણઃ—હવે અધેાલેાક સંબ ંધી ખડુની સંખ્યા કહે છે:ओअरिय लोअमज्झा, चउचउठाणेसु सत्तपुढवीसु । चउर दस सोल वीसा, चउवीस छवीस अडवीसा ॥ ९ ॥
અઃ—( હોલમાા) ચાદ રાજપ્રમાણુના મધ્ય એટલે જે વચ્ચેના પ્રદેશ છે. ત્યાંથી (એરિય) અધેાલાક પ્રત્યે ઉતરતાં (સત્તપુજવીજી) સાત નરકપૃથ્વીને વિષે પ્રત્યેકે ( ચડવવઢાળેલુ ) ચાર ચાર શ્રેણિને વિષે કેટલા કેટલા ખંડુ છે તે કહે છે. અધેાલેાકમાં પહેલી નરકપૃથ્વીની ચારે શ્રેણિમાં ( ૨ ) ચાર ચાર ખાંડુઆ છે, તેવી ચાર શ્રેણીના મળીને સેાળ ખાંડુઆ થાય છે. બીજી નરકપૃથ્વીને વિષે ચારે શ્રેણિમાં પ્રત્યેકે પ્રત્યેકે ( સ ) દશ દશ. ખાંડુઆ છે, તેને ચારગુણા કરતાં ચાલીશ ખાંડુઆ થાય છે. ત્રીજી નરકપૃથ્વીએ ચારે શ્રેણિમાં પ્રત્યેકે પ્રત્યેકે ( સોજ) સાળ સેાળ ખાંડુઆ છે, તેને ચારે ગુણતાં ચાસઠ ખાંડુ થાય છે. ચેાથી નરકપૃથ્વીને વિષે ચારે શ્રેણિમાં પ્રત્યેકમાં ( વીસા ) વીશ વીશ ખાંડુઆ છે, તેને ચારે ગુણતાં એ’શી ખાંડુઆ થાય છે. પાંચમી નરકપૃથ્વીએ ચારે શ્રેણિમાં પ્રત્યેકે ( ચડવીલ ) ચાવીશ ચાવીશ ખાંડુઆ છે, તેને ચારે ગુણુતાં છન્નુ ખાંડુઆ થાય છે. છઠ્ઠી નરકપૃથ્વીએ ચારે શ્રેણિમાં પ્રત્યેકે ( વીલ ) વીશ છવીશ ખાંડુઆ છે, તેને ચારે ગુણુતાં એક સેા ને ચાર ખાંડુઆ થાય છે. સાતમી નરકપૃથ્વીને વિષે ચારે શ્રેણિમાં પ્રત્યેકમાં ( કવીન્ના ) અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ ખાંડુઆ છે, તેને ચારે ગુણુતાં એક સેા ને માર ખાંડઆ થાય છે. એવી રીતે સાળ, ચાલીશ, ચાસઠ, એ’શી, છન્નુ, એક સેા ને ચાર તથા એક સેા ને બાર કુલ ૫૧૨ ખ ુઆ એક માજીના ( દલેાકના) સમજવા । ૯ ।
હવે વિસ્તારનું વિવરણ કરે છે—અધેાલાકમાં સાતમી નરપૃથ્વી સાત રાજપ્રમાણુ, છઠ્ઠી સાડા છ રાજપ્રમાણુ, પાંચમી છ રાજપ્રમાણુ, ચેાથી પાંચ રાજ. પ્રમાણુ, ત્રીજી ચાર રાજપ્રમાણ, બીજી અહીં રાજપ્રમાણ તથા પહેલી નરકપૃથ્વી એક રાજપ્રમાણુ પહેાળી છે. ચારે દિશાઓને વિષે એ વિસ્તાર છે. એટલે પૂર્વથી પશ્ચિમાંત સુધી ને ઉત્તરથી દક્ષિણાંત સુધી એ પ્રમાણે છે. ઊર્ધ્વલાકના વિસ્તાર આગળ કહીશું.
अह पणस्यबारुत्तर, खंडुअ सोलहिअ अट्ठसय सवे । घम्माइ लोगमज्झं, जोयणअस्संखकोडीहिं ॥ १० ॥