________________
અનેક પૂર્વાચાર્યો વિરચિત
- શ્રી પ્રકરણરત્નસંગ્રહ જો (ગાથાના પ્રતિક સાથે અનુવાદયુક્ત)
S
શ્રી સમ્યકત્વપંચવિંશતિ, કાયસ્થિતિ, કાળસપ્રતિકા
વિગેરે ૧૬ પ્રકરણને સંગ્રહ
Ines
ગુણીજી લાભશ્રીજીની પ્રેરણાથી, પ્રયાસથી અને આર્થિક સહાય મેળવવાથી બનતા પ્રયાસે શુદ્ધિપૂર્વક તૈયાર કરી છપાવી
પ્રસિદ્ધ કરનાર: શા. કુંવરજી આણંદજી
ભાવ ને ગર
વીર સંવત ૨૪૬૩ ]
»
??
[ વિક્રમ સંવત ૧૯૯૩
પ્રથમવૃત્તિ
મૂલ્ય રૂ. ૧-૪-૦