________________
mm
૧૭૪
પ્રકરણસંગ્રહ ૨૪ સંયમકાર-ચારિત્રના અધ્યવસાયના વિશુદ્ધિસ્થાન તે કોને કેટલા હેય ?
૨૬ નિદાન–નિકર્ષ એટલે સંયોગ. પરસ્પર હિનાધિકપણું. તે બે પ્રકારે ૧ સ્વસ્થાનનિકર્ષ, ૨ પરસ્થાનનિકર્ષ.
૨૬ વોરાદાર–ગ ત્રણ પ્રકારે-મન, વચન, કાયા. એ મૂળભેદ, તેના ઉત્તરભેદ પંદર સમજવા. તેમાંથી કયા ને કેટલા પેગ હોય?
૨૭ ૩પવો દ્વાર–ઉપયોગ બે પ્રકારે-૧ સાકારપગ, ૨ નિરાકારે પગ. તે જ્ઞાન ને દર્શનારૂપ બાર પ્રકારે જાણું. તેમાંથી કયા ને કેટલા હેય?
૨૮ વષાથદ્વાર–કષાય ચાર પ્રકારે-૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લેભ.”
૨૬ જેરથાકાર–લેશ્યા છ પ્રકારે- કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપિત, ૪ તેજે, ૫ પદ્મ, ૬ શુકલ. એમાંની કેટલી ને કઈ કઈ હોય?
૨૦ મિર-પરિણામ તે ચારિત્રની શુદ્ધિના અધ્યવસાય તે કેટલા કેટલા હેય? તેના ત્રણ પ્રકાર–વર્ધમાન, હાયમાન, અવસ્થિત.
૨૨ વંધના–કયા કયા નિર્ગથે કેટલી કેટલી કર્મપ્રકૃતિ બાંધે?
૨૨ નર–વેદન એટલે કર્મનું વેદવું. કયા નિર્ચ કેટલી પ્રકૃતિને વેદે? ( ઉદયે ભેગવે )
૨૩ વલીપદાર–કયા નિર્ચથને કેટલી કર્મપ્રકૃતિની ઉદીરણા હેાય ?
ર૪ ૩૫સંપનદાર–અમુક નિગ્રંથ તે અવસ્થાને મૂકીને કઈ કઈ અવસ્થા પામે ?
રવ સંશાદ–સંજ્ઞા ચાર પ્રકારે–૧ આહાર, ૨ ભય, ૩ મિથુન, ૪ પરિગ્રહ. ઉપરાંત ૫ ક્રોધ, માન, છ માયા, ૮ લાભ, ૯ ઓઘ, ૧૦ લેક-એમ દશ પ્રકારે પણ સંજ્ઞા હોય છે. તેમાંની કેટલી હોય? . ૨૬ સદાદ્વાર–કયા નિગ્રંથ આહારી તથા અણાહારી હોય ?
૨૭ માતા –કયા નિગ્રંથ કેટલા કેટલા ભવ કરે? + ૨૮ જળાકાર-કયા નિગ્રંથ એક ભવમાં તથા ઘણું ભવમાં તે તે અવસ્થાને પામીને ત્યાંથી પડીને કેટલી વખત તે ભાવને પામે?
૨૨ વાર-તે તે નિર્ચથપણામાં કેટલો કાળ રહે ?
૩૦ અંતરદ્વાર–એક વાર તે તે નિર્ચથપણાને પામી, તજીને ફરી તે અવ સ્થાને પામે તેની વચ્ચે કેટલું અંતર પડે ? તે એક જીવ આશ્રી તેમ જ ઘણુ જીવ શ્રી એમ બે પ્રકારે.