________________
૧૬૪
પ્રકરણસંગ્રહ.
અર્થ-કાળદ્વારે-(સુણદુરના વા) ૧ સંહરણથી અવસર્પિણના દુષમદુષમઆરામાં સિદ્ધ થડા. (સુરમવિગુ ) ૨ તેથી દુષમઆરામાં સંખ્યાતગુણા. (કુરકુમારૂ) ૩ તેથી સુષમદુષમઆરામાં (સંસ્થા) અસંખ્યાતગુગુ. કાળનું અસંખ્યયપણું હોવાથી. (vજ છે દયા ) ૪ તેથી પાંચમે આરે સુષમ નામને તેમાં વિશેષાધિક. તેથી છઠ્ઠો આરે સુષમસુષમ નામને તેમાં વિશેષાધિક. (તુનિ તરંગુ) ૬ તેથી ચેથા દુષમસુષમ આરામાં સિદ્ધ સંખ્યાતગુણ જાણવા. ૩૮.
अवसप्पिणिअरएसुं, एवं ओसप्पिणीइ मीसे वि । परमुवसप्पिणी दुस्सम, अहिआ सेसेसुदुसुवि समा॥३९॥
અર્થ:-( વજિવિષાપણું) અવસર્પિણીના આરામાં જેમ અ૫બહુત્વ કહ્યું (gવં gિliz) એમજ ઉત્સર્પિણી આરાને વિષે અલ્પબદ્ધત્વ જાણવું. (મી વિ) અવસર્પિણી ઉત્સર્પિણીરૂપ મિશ્રને વિષે એટલે મહાવિદેહક્ષેત્રમાં પણ તેવી જ રીતે જાણવું. (મુઘunt) પણ એટલું વિશેષ કે ઉત્સર્પિણીના (કુકરમ) દુષમઆરામાં (દસ) વિશેષાધિક કહેવા. (સુકુરિ) અવસર્પિણી ઉત્સર્પિણીના ( ૨g ) બાકીના આરામાં ( ક્ષમા ) સરખું કહેવું તે આ પ્રમાણે:૧ અવસર્પિણું ઉત્સર્પિણી બંનેના દુષમદુષમ આરામાં સિદ્ધ થોડા. ૨ તેથી ઉત્સર્પિણીના દુષમ આરાને વિષે સિદ્ધ વિશેષાધિક ૩ તેથી અવસર્પિણીના દુષમ આરાને વિષે સિદ્ધ સંખ્યાતગુણા. ૪ તેથી અવસર્પિણી ઉત્સર્પિણી બંનેના સુષમદુષમ આરામાં અસંખ્યાતગુણ.
, સુષમ આરામાં વિશેષાધિકા ૬ તેથી , , ,, સુષમસુષમ આરામાં વિશેષાધિક. ૭ તેથી , , દુષમસુષમ આરામાં સિદ્ધ સંખ્યાતગુણ. ૮ તેથી અવસર્પિણીના સર્વ સિદ્ધ સંખ્યાતગુણા. ૯ તેથી ઉત્સર્પિણીના સર્વ સિદ્ધ વિશેષાધિકા
એ રીતે બીજું કાળદ્વાર કહ્યું. હવે ત્રીજું ગતિદ્વાર કહે છે. थी १ नर २ नरय ३ तिरित्थी ४, तिरि ५ देवी ६ देव ७ थोव १ संखगुणा ६।..
પ તેથી