________________
૧૫૨
પ્રકરણસ ગ્રહ
વેદ આશ્રી પ્રથમભગે ૧૦૮ અને બાકીના આઠ ભંગે દશ
એમ સમજવુ.
દશ સિઝે
तित्थयरी जिण पत्तेअबुद्ध संबुद्ध दु चउ दस चउरो ५ । चउ दस अडसय गिहि पर, सलिंग ६ परिहारविणु ओहो ॥ १४ ॥
અર્થ:—૫ તીદ્વારે—( તિસ્પર↑ ૩ ) તીર્થંકરી એક સમયે એ સિઝે. (જ્ઞળ ચ૩ ) જિન એટલે તીર્થંકર એક સમયે ચાર સિઝે. ( જ્ઞેયુદ્ઘ લ ) પ્રત્યેકબુદ્ધ એક સમયે દશ સિઝે. ( સઁવુદ્ધ ચઽત્તે) સ્વયં બુદ્ધ એક સમયે ચાર સિઝે.
૬ લિંગદ્વારે—( ૨૩ દ્દિ ) ગૃહસ્થલિંગે ચાર સિઝે, ( સ પ ) અન્ય લિંગે દશ સિઝે, ( સહિત અનુત્તર ) સ્વલિંગે એક સેા ને આઠ સિઝે.
૭ ચારિત્રદ્રારે—( દ્ભિાવિજી શેઢો ) પરિહાર વિના આધ એટલે જે ભાંગામાં પરિહારવિદ્ધિ ચારિત્રપદ ન આવે ત્યાં એઘ એટલે સામાન્યથી ૧૦૮ સિઝે. તે ભાંગા આ પ્રમાણે–સામાયિક, સૂક્ષ્મસ’પરાય, યથાખ્યાત−એ ત્રિકસ યાગી ભાંગે અને સામાયિક, છેદાપસ્થાપનીય, સૂક્ષ્મસ પરાય અને યથાખ્યાત–એ ચતુ:સયેાગીભાંગે-એ એ ભાંગે ૧૦૮ સિઝે. ૧૪.
दस परिहारजुए ७ बुद्धिबोहिथी वीस जीव वीस पहू ८ । चउ मइसुअ मइसुअमणनाणे दस सेस दुगि ओहो ९ ॥ १५ ॥
અઃ-( સ રાજીવ ) પરિહારવિશુદ્ધિ સહિત ભાંગાને વિષે દશ દશ સિઝે. તે આ પ્રમાણે-પહેલુ, ત્રીજી, ચેાથું ને પાંચમુ એ ચતુ:સયેગી ભાંગે અને પહેલું, બીજી, ત્રીજું, ચેાથુ, પાંચમુ –એ પાંચસ યેગી ભાંગે-ખા અને ભાંગે દશ દશ સિઝે. ( પૃથકત્વ શબ્દ કાંઇક અધિક વાચક સમજવેા. )
૮ બુદ્ધદ્વારે-(વુદ્ધિયોર્ત્તિથી) બુદ્ધિપ્રેષિત સ્ત્રીએ એક સમયે (વીસ) વીશ સિઝે. ( ઝીવ વીલ હૈં ) બુદ્ધિમાધિત જીવા સ્ત્રી, પુરુષ અને નપુંસકની વિવક્ષા વિના વીશ પૃથકૃત્વ સિઝે. ( પૃથ શબ્દ કાંઇક અધિક વાચક સમજવા. )
આ પ્રમાણે સિદ્ધપ્રાકૃતમાં કહ્યું છે. હવે વિશેષ કહે છેઃ—બુદ્ધમેષિત પુરુષા ૧૦૮, સ્ત્રી ૨૦ અને નપુ ંસક ૧૦ સિઝે.
૯ જ્ઞાનદ્વારે–( ૨૩ મસુત્ર ) પૂર્વ અનુભવેલ જ્ઞાનની અપેક્ષાએ મતિ અને શ્રુતજ્ઞાની ૪ સિઝે. (મન્નુઝમાનાને ત્ત) મતિ, શ્રુત અને મન:પર્યવ એ ત્રણ જ્ઞાની ૧૦ સિઝે. ( સેલ કુત્તિ ોદ્દો ) બાકીના મતિ, શ્રુત અને અવિધજ્ઞાની અને મતિ, શ્રુત, અવિધ અને મન:પર્યવજ્ઞાની આ એ ભાંગે ૧૦૮ સિઝે. ૧૫.