________________
૧૩૬
પ્રકરણસંગ્રહ
દ્રિય થળચર ૧૦, () જળચર ૧૧, (૩) ખચર ૧૨, (ના) નારકી ૧૩,(મ) ભવનપતિ ૧૪, (૨) વ્યંતર ૧૫, (૬) રવિ-સૂય ૧૬, (વિ) વિધુ-ચંદ્ર ૧૭, () નક્ષત્ર ૧૮, () સુર-વૈમાનિક દે ૧૯, ( ) સમુદ્ર ૨૦, (ા કુતિ) પંચેંદ્રિય સંમૂર્ણિમ તિર્યંચ ૨૧-એ એકવીશ પ્રકારના છ (૪) અસંખ્યાતા જાણવા. તથા (3) જગતના-લોકના (નમ-૧) નભ-આકાશ પ્રદેશ ૧, (ઘ) ધર્માસ્તિકાયના પ્રદેશ ૨, (૪) અધર્માસ્તિકાયના પ્રદેશ ૩, (જુ નિય) એક જીવના પ્રદેશ ૪, (ક) સ્થિતિબંધના અધ્યવસાયસ્થાન ૫, (નિ) તથા નિગોદ શરીર ૬એ છ પણ અસંખ્યાતા જાણવા તથા (હિ) સિદ્ધ ૧, (નિ) નિગદના જીવ ૨, (કી ) વનસ્પતિના જીવ ૩, ( સ ) સમય ૪, (૬) પુદગલ ૫, ( ક ) અભવ્ય જીવો ૬, (મ) ભવ્ય જીવો ૭, () અલેક ૮, (પ) પ્રતિપતિત-પડિવાઈ છ ૯ અને ( વ ) વનસ્પતિકાયની સ્થિતિ ૧૦-એ દશ અનંતા જાણવા ૫૦.
इय सुत्ताओ भणिया, वियारपंचासिया य सपरकए। मुनिसिरिआनंदविमलसूरिवराणं विणेएण ॥ ५१॥
અર્થ-(૬૪) આ પ્રમાણે (નલિમિાનવમ૪) મુનિશ્રી આનંદવિમલ નામના ( સૂરિવરાળ) સૂરિવરના (વિપ) વાનર નામના શિષ્ય(સરપ) પિતાને તથા અન્ય જીવોને માટે (કુરાસો) સૂત્રમાંથી ઉદ્ધરીને (વિસાજાતિલા) આ વિચારપંચાશિકા (મજિયા) કહી છે. ૫૧.
છે ઇતિ શ્રી વાર્ષિ અપરના વિજયવિમળT વિરચિતા વિચારપંચાશિકા પ્રકરણ છે.
સાથે સમાપ્ત.