________________
પ્રકરણસંગ્રહ.
પણ પહેલી ત્રણ પર્યાપ્તિઓનેતા સમાપ્ત એટલે પૂર્ણ કરીને પછી એક અંતર્મુહૂત્તમાં આયુષ્ય ખાંધીને ( આયુષ્યના અંધ કરીને ) અને ત્યારપછી અબાધાકાળરૂપ અંતર્મુહૂ સુધી જીવીને પછી જ મરે છે, પણ તે પહેલાં મરતા નથી; કારણ કે આવતા ભવનુ... આયુષ્ય આહાર, શરીર અને ઇંદ્રિય એ ત્રણ પર્યાપ્તિવડે પર્યાપ્તા થયેલા જીવા જ માંધે છે. ( અને આગામી ભવનુ આયુષ્ય માંધ્યા વિના જીવ મરણ પામતા નથી, તેમ જ જઘન્ય અંતર્મુહૂત્ત જેટલા પણ અબાધાકાળ વિના તે આયુ ઉદયમાં આવતુ નથી તેથી ઉપર હેતુ યુક્તિયુક્ત છે. )
૧૩૦
सो लद्धिए पज्जत्तो, जो य मरइ पूरिडं सपजत्ति । लढिअपज्जत्तो પુળ, નો મડ઼ે તા સપૂરિત્તા ॥ ૨૮ ॥
અર્થ:—— ì ) જે જીવ ( સપત્તિ ) પેાતાની પર્યાપ્તિએ ( કિ) પૂર્ણ કરીને (મદ્ ) મરે ( સો) તે ( વિ પદ્મત્તો ) લબ્ધિ પર્યાપ્તા કહેવાય છે ( ૬ ) અને ( જ્ઞત્તે ) જે જીવ પાતાની પર્યાપ્તિએ ( શ્રવૃત્તિા ) પૂર્ણ કર્યાં પહેલાં (મ૬) મરી જાય છે (તા) તે (દ્વિજ્ઞપખત્તો) લબ્ધિ અપર્યાપ્તેા કહેવાય છે. ૩૮,
नजवि पूरेइ परं, पुरिस्सइ स इह करणअपजत्तो । सो पुण करणपज्जत्तो, जेणं ता पूरिया हुंति ॥ ३९ ॥
અર્થ :-( ત્તેન ) જેણે પેાતાની પર્યાપ્તિએ ( નવિ ર્ ) અદ્યાપિ પૂર્ણ કરી નથી, ( ri) પરંતુ આગળ ઉપર ( નિર) પૂર્ણ કરવાના છે, ( સ ૬૪ ) તે કરણ એટલે શરીર ઇંદ્રિયાદિવડે અપાતા હાય ત્યાંસુધી ( દળઅવત્તો) કરણ અપર્યાપ્તા કહેવાય છે અને જેણે ( તા પૂરિયા ) પેાતાની પર્યાપ્તિએ પૂર્ણ કરી હાય છે ( સો પુળ ) તે ( ળપત્તો ક્રુતિ ) કરણ પર્યાપ્તા હાય છે–કહેવાય છે. ૩૯. ઇતિ પંચમ વિચાર.
હવે અલ્પ બહુત્વ નામના છઠ્ઠો વિચાર કહે છે:—
नर रइया देवा, सिद्धा तिरिया कमेण इह होंति । थोव असंख असंखा, अनंतगुणिया अनंतगुणा ॥ ४० ॥
અર્થ :-( ૬૪ ) અહીં ( ન ્ર્ ચોવ ) મનુષ્યા સાથી થાડા ( મઁત્તિ ) છે, તેનાથી ( અસંવ) અસંખ્યગુણા (નૈદ્ય ) નારકી છે, ( ત્રસંવા ) તેનાથી અસંખ્યગુણા ( તેવા ) દેવતા છે, ( અનંતળિયા) તેનાથી અનંતગુણા ( લિજ્જા) સિદ્ધો છે અને તેનાથી ( જગતનુળા ) અન ંતગુણા ( તિયિા ) તિર્યંચા છે, એમ ( મેળ ) અનુક્રમે જાણવુ. આ અલ્પમહુત્વ પાંચ ગતિની અપેક્ષાએ કહેલું છે. ૪૦.