________________
૧૨૨
પ્રકરણસંગ્રહ.
દિય) કાર્ય-પ્રયાજન કહેલું છે, તથા (સંવેદવિત્ઝેયં ) સૂક્ષ્મ પદાર્થના સબધમાં થયેલા સંશયના વિનાશ કરવા આહારકશરીરવડે કેવળી પાસે જઇ પૂછી લેવું ઇત્યાદિક ( આદĪTE ) આહારક શરીરનું પ્રયાજન કહ્યું છે. ૧૦.
तेजससरीरकज्जं, आहारपायं सुए समख्खायं ।
सावाणुग्गहणं पुण, कम्मणस्स भवंतरे गइयं ॥ ११ ॥
અ:— આઢાવાય) ખાધેલા આહારના પિરપાક કરવા તથા (સાવાળુઢળ) શાપ દેવા અથવા અનુગ્રહ કરવા આશિષ દેવી એ ( તેનની જાં) તેજસ શરીરનુ' પ્રયાજન છે, એમ (સુપ સમલ્લાય) શ્રુતમાં કહ્યું છે; ( પુળ ) તથા ( મન્વંતરે શË) એક ભવમાંથી બીજા ભવમાં ગતિ કરવી તે (જમ્મૂળE) કામણુ શરીરનું પ્રયાજન છે. ૧૧.
હવે એ પાંચે શરીરનું પ્રમાણ ( ઠ્ઠો ભેદ ) કહે છે:— ओरालियं सरीरं, जोयणदससयपमाणओ अहियं । वेउब्वियं च गुरुअं, जोअणलख्खं समहियं वा ॥ १२ ॥
અ:-( ઓહિયં સીર ) એક દારિક શરીર ઉત્કૃષ્ટ ( રમાળો ) પ્રમાણથી ( ગોયય ) એક હજાર જોજનથી કાંઇક ( ચિં ) અધિક છે, (વેદિય = ) અને એક વૈક્રિય શરીરનું (શુક્ષ્મ) ઉત્કૃષ્ટ માન (ઝો હલ્લ ) લાખ જોજન ( વા ) અથવા તેથી કાંઇક ( સત્યં ) અધિક છે. આ વિષય પર પ્રજ્ઞાપના સૂત્રના એકવીશમા પટ્ટમાં કહ્યું છે કે--તિર્યં ચ જાતિમાં ખાદરપોસ વાયુકાય, જળચર, ચતુષ્પદ્મ ( ચાર પગવાળા જાનવરા ), ઉપિરસર્પ, ભુજપરિસર્પ અને ખેચા (પક્ષીએ ) ને તથા સંખ્યાતા વષઁના આયુષ્યવાળા ગજ મનુષ્યા-આટલાને જ વૈક્રિય શરીર હાય છે, તે સિવાય બીજાને વૈક્રિય શરીરના નિષેધ છે; કેમકે તેઓને ભવસ્વભાવથી જ વૈક્રિયલબ્ધિના અસંભવ છે. ૧૨. ( ઔદારિકનું પ્રમાણ આદર વનસ્પતિકાય ( કમળાદિ ) ને લઇને કહેલ છે અને વૈક્રિયનું પ્રમાણ ઉત્તરવૈક્રિય દેવકૃતને લઇને કહેલ છે.)
आहारगं सरीरं, हत्थपमाणं सुए समख्खायं । तेयसकम्मणमाणं, लोयपमाणं सया भणियं ॥ १३ ॥
અ:—( આહારનં સરીર ) આહારક શરીરનુ સ્થપમાળ ) પ્રમાણ એક હાથનું ( મુદ્દ ) શ્રુતમાં ( સમલાય ) કહ્યું છે. ( તેયસમ્મળ ) તેજસ