________________
૧૧૬
પ્રકરણસંગ્રહ मीसे खीण सजोगी, न मरंत मरतेगारसगुणसु । तह मिच्छसासाणअविरइ सहपरभवगा न सेसहा ॥७८॥
અર્થ – મીરે ) ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે, ( સીન ) બારમા ક્ષીણમે અને ( કોળી ) સગી નામના તેરમે ગુણસ્થાને વર્તતા જીવ ( ર માં ) મરણ પામતા નથી, (મારગુરુ ) બાકીના અગ્યાર ગુણસ્થાનને વિષે વર્તતા જીવ મરણ પામે છે. ( એ બીજું પ્રતિદ્વાર પૂર્ણ થયું ) હવે ઉત્તરાર્ધ ગાથાવડે ત્રીજું પ્રતિદ્વાર કહે છે (ત બિછરાતીવિ૬) તેમજ મિથ્યાત્વ, સાસ્વાદન અને અવિરતિ એ ત્રણ ગુણસ્થાનક (રમવા) સહિત જીવો પરભવમાં જાય છે અર્થાત્ તે ત્રણ ગુણસ્થાને જીવની સાથે પરભવમાં જાય છે. ( ) બાકીના આઠ ગુણસ્થાનો જીવની સાથે પરભવમાં જતા નથી. બારમાં, તેરમા ને ચોદમાની તો નિયમા મોક્ષગતિ જ છે. ૭૮. (અહીં ત્રીજું પ્રતિદ્વાર પૂર્ણ થયું.)
હવે શું અ૫બહત્વ નામનું પ્રતિદ્વાર કહે છે – उवसंतिजिणा थोवा, संखिजगुणाओ खीणमोहिजिणा। सुहुमनिअघिअनिअहि, तिन्नि वि तुल्ला विसेसहिआ ॥७९॥
અર્થ? –આધારને વિષે આધેયનો ઉપચાર કરવાથી ગુણસ્થાનને ઠેકાણે ગુણસ્થાનને વિષે વર્તતા જીવો લેવાય છે. તેથી કરીને (૩વતિનri) ઉપશાંતિ જિને એટલે ઉપશાંતમહ ગુણઠાણને વિષે વર્તતા જીવો (થવા) સર્વથી થોડા હોય છે, કારણ કે ઉપશમ શ્રેણી પ્રતિપદ્યમાન જીવો એક સમયમાં ઉત્કૃષ્ટથી ચેપન લભ્ય થાય છે. તેનાથી (વામન ) ક્ષીણમોહી જિને (સંનિપુત્રો) સંખ્યાતગુણ હોય છે, કારણ કે ક્ષપકશ્રેણી પ્રતિપદ્યમાન જી ઉત્કૃષ્ટા એક સમયે એક સો ને આઠ લભ્ય થઈ શકે છે. આ ઉત્કૃષ્ટની અપેક્ષાએ જાણવું, જઘન્યની અપેક્ષાએ તે તેથી ઉલટું પણ હોઈ શકે. જેમકે ક્ષીણુમહી થોડા હોય અને ઉપશાંતહી તેનાથી સંખ્યાતગુણ હોય. તેનાથી ( ક્ષીણમેહથી ) ( [મનિદિનિશદિ) સૂક્ષ્મસંપરાય, અનિવૃતિ (અનિયટ્ટી) અને અપૂર્વકરણ (નિયટ્ટી) એ (તિ૪િ વિ) એ ત્રણે ગુણઠાણે વર્તતા જીવો (વિસેકા ) વિશેષ અધિક હોય છે. (18) તેઓ પોતપોતાને સ્થાને એકબીજાની (૮૨) સરખા હોય છે. ૭૯. जोगि अपमत्त इयरे, संखगुणा देस सासणा मिस्सा । अविरय अजोगि मिच्छा, चउर असंखा दुवे गंता ॥ ८॥
અર્થ –તેનાથી (ગો) સગી કેવલી (સંપુIT) સંખ્યાતગુણા હોય છે, કારણ કે તેઓ બેથી નવ કોડ પામી શકાય છે. તેનાથી (અપત્તિ )