SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ પ્રકરણુસંગ્રહ. છે. ( અહીં ચાર પંક્તિની સંખ્યા પછી ત્રણ પ ંક્તિની સ ંખ્યા કહેવી જોઇએ, છતાં તેમ ન કર્યું તેનુ કારણ મૂળ ગાથા એવા વ્યતિક્રમથી રચેલી છે તેમ સમજવું. ) ૩૩. આ ત્રણે પ્રકારમાં દરેક દિશાએ કેટલા પ્રાસાદા હોય છે ? તે કહે છે:— पणसीई इगवीसा, पणसी पुण एगचत्त तिसईए । તેરસસય પળસદા, તિસરૂં રૂાપત્ત પદું ॥ ૨૪ ।। હૈં) દરેક દિશામાં ( વીસા ) એકવીશ એકવીશ પ્રાસાદો હાવાથી મૂળ પ્રાસાદ સહિત ( વળી ) પચાશી પ્રાસાદો થાય છે. ઘુળ ) તથા ચાર પંક્તિવાળામાં દરેક દિશામાં ( વળી ) પચાશી પચાશી પ્રાસાદો હાવાથી મૂળ પ્રાસાદ સહિત ( ચત્તતિ) ત્રણ સેા ને એકતાળીશ પ્રાસાદા થાય છે, તથા પાંચ પંક્તિવાળા વિમાનને વિષે દરેક દિશાઓમાં મધ્યવતી પ્રાસાદો સહિત ( તિત્ત‡ ચત્ત ) ત્રણ સેા ને એકતાળીશ પ્રાસાદે હાવાથી ( તેલલય પળત્તા ) એક હજાર ત્રણ સેા ને પાંસઠ અર્થ :—ત્રણ પંક્તિવાળામાં ( પ્રાસાદો થાય છે. ૩૪. ॥ કૃતિ પશ્ચમં ત્રાસાકારમ્ | ( ૧ ) હવે કિરણપ્રસર નામનું છઠ્ઠું દ્વાર કહે છે. તેમાં પ્રથમ સૂર્યના પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરદિશાના વિભાગ દેખાડે છેઃ— पिट्टे पुवा पुरओ, अवरा वलए भमंतसूरस्स । दाहिणकरांम मेरू, वामकरे होइ लवणोही ॥ ३५ ॥ અ:—મેરુપર્વતની ( વરુપ ) ચાતરમ્ પ્રદક્ષિણા ( મમતસૂક્ષ ) ફરતા સૂર્ય ની ( વિટ્ટે ) પાછળ ( પુલ્લા ) પૂર્વદિશા અને ( પુરો અવત્ત ) આગળ પશ્ચિમ દિશા હાય છે. સૂર્ય ના (ત્તિળમિ) જમણા હાથ તરફ ( મેસ્ડ ) મેરુપ ત રહે છે અને ( વામ ) વામ (ડાખા) હાથ તરફ (વળોદ્દી) લવણુસમુદ્ર ( દો. ) રહે છે. આ સૂર્યની પેાતાની દિશાઓ છે, પણ લેાકની દિશા નથી. લેાકની દિશા સૂર્યની અપેક્ષાએ જ હાય છે, સર્વ ક્ષેત્રામાં તે ( દિશાએ ) તાપ દિશાએ કહેવાય છે, પણ સ્વાભાવિક તા ક્ષેત્રદિશા છે તે (દિશાએ ) મેરુપર્વતમાં આવેલા રુચકપ્રદેશેાથી ઉત્પન્ન થાય છે. મેરુપર્વતના પૃથ્વીતળ ઉપર ચાતરથી બરાબર મધ્યમાં રહેલા આઠ આકાશપ્રદેશેા છે તે રુચકપ્રદેશ કહેવાય છે અને તે સમભૂતળને સ્થાને ગેાસ્તનને આકારે ઉપર નીચે ચાર ચાર રહેલા છે. તેમાં ચારે બાજુએ એ એ પ્રદેશેા છે તે પ્રદેશા ગાડાની ઉધીને આકારે આગળ વધતા વધતા છે, તે પૂર્વાદિક ચારે મહાદિશાએ છે અને એક પ્રદેશરૂપ ચાર રુચકા મુક્તાફળની શ્રેણીને આકારે
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy