________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ અર્થ –(મૂપિાવા૩iતા) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને સાધારણ વનસ્પતિકાય-સૂક્ષ્મ ને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ (વર્ષ) વીશ ભેદ થાય. (સેવ ) . બાકીના (ત) પ્રત્યેક વનસ્પતિકાય, (વિશ૪) વિકલૈંદ્રિયબેઇદ્રિય, તેઇદ્રિય, ચારિદ્રિય-તે ચારે પર્યાપ્ત ને અપર્યાપ્ત મળી ( ) આઠ ભેદ થાય. (ાદ થ૪ વદ ૩ મુ) જળચર, સ્થળચર, ખેચર, ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ એ પાંચને (વાયર) ગર્ભજ ને સંમૂઠ્ઠિમ તથા (પજે
) પયોસ અને અપયત એમ ચારે ગુણતાં (વીર્ષ) વીશ ભેદ થાય—એ સર્વે મળીને તિર્યંચના અડતાળીશ ભેદ થાય છે. ૧૦.
હવે મનુષ્યના ભેદે કહે છે – पनरस तीस छपन्ना, कम्माकम्मा तहंतरद्दीवा। गब्भा पज्ज अपज्जा, समुच्छ अपज्जा तिसय तिन्नि ॥११॥
અર્થ –(વનરક) પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ-એ પંદર ( ) કર્મભૂમિના મનુષ્યો તથા (તીક ) ભરત અને એરવતની વચ્ચે રહેલા પાંચ હેમવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યફ, પાંચ હરણ્યવંત, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુએ ત્રીશ (સવા) અકર્મભૂમિના મનુષ્ય, (ત) તથા (સંત દીવા) ક્ષુદ્રહિમવંત ને શિખરી પર્વતના પર્યત ભાગે પૂર્વ કે પશ્ચિમ તરફ હાથીના દાંતને આકારે બબ્બે દાઢાએ નીકળીને લવણસમુદ્રમાં ગયેલી છે. તે દાઢાઓ કુલ આઠ છે, તે દરેક દાઢાઓ ઉપર સાત સાત અંતરદ્વીપ છે, ત્યાં યુગલિયા મનુષ્યો થાય છે તે ( છપન્ના) છપન અંતરદ્વીપ કહેવાય છે. તે પંદર, ત્રીશ અને છપન મળીને એક સો ને એક ક્ષેત્રમાં (જન્મા ગર્ભજ મનુષ્ય થાય છે. તેના (Tષ અપા ) પર્યાપ્ત અને અપર્યાપા એમ બે બે ભેદ ગણતાં બા ને બે ભેદ થયા તથા () એક સો ને એક ક્ષેત્રને વિષે સંમૂઈિમ મનુષ્ય ઉપજે છે, તે ( પગ ) અપર્યાપ્ત જ હોય છે, તે ભેળવતાં ( તિરથ તિજ) સર્વ મળીને ત્રણ સે ને ત્રણ ભેદ મનુષ્યના થાય છે. ૧૧.
હવે દેવતાઓના ભેદ કહે છે – भवणा परमा जंभय, वणयर दस पनर दस य सोलसगं । गइ ठिइ जोइस दसगं, किव्विस तिग नव य लोगंता ॥१२॥ कप्पा गेविजणुत्तर, बारस नव पण पजत्तमपजत्ता । अडनउअ सयं अभिहय-वत्तियमाइहिं दसगुणिआ ॥ १३ ॥
૧૨