SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ XXXXA ધર્મપરીક્ષામાં चन्द्र० : मित्रादिदृष्टिषु बोधतारतम्यादिकमाह तथा मित्रादृष्टिः मोक्षानुसा योऽत्यल्पबोधकः, तद्रूपा तृणाग्निकणोपमा । एतदुपमा किमर्थं दत्ता ? इत्यत्र तत्फलमाह न तत्त्वतोऽभीष्टकार्यक्षमा, अभीष्टं = इष्टं यच्वैत्यवन्दनादिरूपं मोक्षानुकूलं कृत्यं, तदर्थं समर्था । अत्र तत्त्वतः इति पदं अभीष्टकार्यपदेन सह योज्यम् । ततश्च तात्त्विकं अभीष्टकार्यं प्रति सा दृष्टिरक्षमा । अतात्त्विकं तु अभीष्टकार्यं योगदृष्टिविरहितानामपि सम्भवति, किं पुनः प्रथमयोगदृष्टिमतामिति । I - = किमर्थं सा दृष्टिस्तात्त्विकाभीष्टकार्यक्षमा न भवति ? इत्यत्र कारणमाह - सम्यक्प्रयोगकालं यावत् = यस्मिन्काले चैत्यवन्दनादिकार्यं क्रियते, तत्कालं यावत् अनवस्थानात् विद्यमानत्वाभावात् । = I इदमत्र तात्पर्यम् - यथा तृणाग्निकणस्य स्वल्पः प्रकाशो भवति, किन्तु स प्रकाशो पचनपठनादिक्रियासूपयोगी न भवति । यतो यावत् सा क्रिया क्रियते, तदर्वागेव स विध्वंसमाप्नोति । एवं अस्यां दृष्टौ मोक्षानुसारी स्वल्पः शुद्धबोधः प्रादुर्भवति, तथाऽपि चैत्यवन्दनादिक्रियाकालं यावत्स बोधो नावतिष्ठते, तादृशबोधं विना च चैत्यवन्दनादिक्रियायास्तात्त्विकत्वं न भवतीति सा दृष्टिस्तात्त्विकाभीष्टकार्याक्षमा निगद्यते । ચન્દ્ર૦ : (બતાવેલી ચાર દૃષ્ટિઓમાં મોક્ષાનુસારી બોધની તરતમતાને દેખાડે છે કે) મિત્રાદષ્ટિ તણખલાના અગ્નિના કણ જેવી હોય છે. (આવી ઉપમા એટલા માટે આપી છે કે જેમ એ કણ સ્વયં દેખાય ખરો પણ એ ણના પ્રકાશથી રસોઈ પકાવવી, ભણવું વિગેરે કોઈ ક્રિયા થઈ શકતી નથી. કેમકે એ ક્રિયાઓ થાય ત્યાં સુધી એ પ્રકાશ ટકી જ शडतो नथी.) (એમ પ્રસ્તુત બોધ પ્રગટ થાય ત્યારે આત્માને તેની અનુભૂતિ ચોક્કસ થાય. પણ ચૈત્યવંદનાદિ ઉત્કૃષ્ટ ક્રિયાઓ થાય ત્યાં સુધી એ બોધ ટકતો નથી. અને એ બોધ વિના ચૈત્યવંદનાદિ ક્રિયાઓ તાત્ત્વિક બનતી નથી.) એટલે આ બોધ સ્વરૂપ મિત્રા દૃષ્ટિ તાત્ત્વિક એવા અભીષ્ટ કાર્ય માટે સમર્થ નથી. (આમ તાત્ત્વિક અભીષ્ટ ઈષ્ટ કાર્યની અક્ષમતા દેખાડવા માટે એને તૃષ્ણાગ્નિકણની ઉપમા આપવામાં આવી છે.) = (અતાત્ત્વિક ચૈત્યવંદનાનદિ ક્રિયાઓ તો અભવ્યાદિ દૃષ્ટિરહિત જીવોને પણ હોય छे, तो प्रथमदृष्टिवाणाने तो हो ४ शडे छे. खेटले जेनो निषेध नथी ऽर्यो. तत्त्वतः शब्द अभीष्टकार्य शब्दनी साथे भेडवो.) મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૬૫
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy