________________
જ ધમપરીક્ષા
સર્વદેવાઘારાધનાની પ્રવૃત્તિ કરતો હોય તો તેને ના ન પાડવી, કોઈ આદિધાર્મિક આવી પ્રવૃત્તિ કરવાની રજા માંગવા આવે તો એને અનુમતિ આપવી...આ બધા દ્વારા) તે પ્રવૃત્તિની અનુમોદનીયતા તો અમને ઈષ્ટ જ છે.
(અર્થાત્ સાધુઓ આદિધાર્મિકને આવી પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ આપી શકે, તે કરનારાને ન અટકાવે...આ બધા સ્વરૂપ તેવી પ્રવૃત્તિની અનુમોદના કરે . એમાં કોઈ शास्त्रजाघ नथी.)
यशो० : केवलं सम्यक्त्वाद्यनुगतं कृत्यं स्वरूपेणाप्यनुमोद्यमितरच्च मार्गबीजत्वादिनेत्यस्ति विशेष इत्येतच्चाग्रे सम्यग् विवेचयिष्यामः ।।१२।।
चन्द्र० : ननु यथा जिनशासने जिनपूजादीनि कार्याणि अनुमोदनीयानि प्रसिद्धानि तथा मिथ्यादृशां सर्वदेवनमस्कारादीनि कृत्यानि अनुमोदनीयानि न प्रसिद्धानि दृश्यन्त इति पूर्वपक्षाशङ्कां निराकरोति - केवलं = जिनपूजा-सर्वदेवनमस्कारादिरूपयोः सम्यग्दृष्टिमिथ्यादृष्टिकृत्ययोः साधूनां अनुमोदनीयत्वेन समानतां प्रतिपाद्य तत्रैव विशेषनिरूपणारम्भः प्रतिपादनार्थं इदं पदम् । सम्यक्त्वा सम्यक्त्वदेशविरतिसर्वविरत्यादिसमन्वितं जिनपूजासामायिकगोचर्यादिकं कृत्यं फलतस्तावद्मोक्षकारणत्वादेतेषां अनुमोद्यत्वमत्स्येव, किन्तु स्वरूपेणापि एतत्कृत्यं अनुमोद्यं इत्यपिशब्दार्थः ।
शुभानुष्ठानं स्वरूपेणापि
=
=
इतरच्च अनाभिग्रहिकस्य सर्वदेवनमस्कारादिरूपं कृत्यं मार्गबीजत्वादिना सम्यग्दर्शनादिरूपस्य मोक्षमार्गस्य बीजरूपत्वेन अनुमोद्यं इति पदमत्र योज्यम् । एतत्कृत्यं मिथ्यात्वसमन्वितत्वात् स्वरूपतोऽनुमोद्यं न भवति । किन्तु मोक्षमार्गबीजत्वादिनाऽनुमोद्यं भवत्येवेति अस्ति विशेषः = द्वयोरनुमोद्यतायां भेदः इति ।
=
-
=
अधुनापि एतत्पदार्थस्यास्पष्टत्वाद् ह एतच्च = द्वयोर्भिन्नरूपेणानुमोद्यत्वं च अग्रे सम्यग् = यथा सम्यग्बोधो भवेत्, तथा विवेचयिष्यामः ।
ચન્દ્ર૦ : (પૂર્વપક્ષ : સાધુઓને દેવાદિસાધારણભક્તિ પણ અનુમોદનીય છે એ વાત તમે કરો છો. પરંતુ જિનશાસનમાં જે રીતે જિનપૂજાદિ કાર્યો અનુમોદનીય તરીકે પ્રસિદ્ધ છે. તે રીતે મિથ્યાત્વીઓના સર્વદેવનમસ્કારાદિ કૃત્યો સાધુઓને અનમોદનીય તરીકે પ્રસિદ્ધ દેખાતા નથી, તો એ કૃત્યોની અનુમોદનીયતા શી રીતે સ્વીકારવી ?)
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ♦ ૫૪