SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ *************************************** ધર્મપરીક્ષા यशो० : तथाहि - व्रतस्था लिङ्गिनः पात्रमपचास्तु विशेषतः । स्वसिद्धान्ताविरोधेन वर्त्तन्ते ये सदैव हि TIRTI व्रतस्थाः=हिंसाऽनृतादिपापस्थानविरतिमन्तः, लिङ्गिनः=व्रतसूचकतथाविधनैपथ्यवन्तः पात्रमविशेषेण वर्त्तते । अत्रापि विशेषमाह अपचास्तु=स्वयमेवापाचकाः, पुनरुपलक्षणात्परैरपाचयितारः पच्यमानानननुमन्तारो लिङ्गिन एव विशेषेण पात्रम्, तथा स्वसिद्धान्ताविरोधेन=स्वशास्त्रोक्तक्रियाऽनुल्लङ्घनेन, वर्त्तन्ते = चेष्टन्ते, सदैव हि = सर्वकालमेवेति - ।।૨૨।। चन्द्र : पात्रभक्तिसम्बन्धिनं हरिभद्रसूरिविरचितयोगबिन्दुगतपाठमाह - व्रतस्था इत्यादि । ગાથાસંક્ષેપાર્થસ્વયમ્-વ્રતસ્થા જ઼િદ્દિનઃ પાત્ર (અસ્તિ), અવાસ્તુ વિશેષત: (પાત્રમસ્તિ), ये सदैव हि स्वसिद्धान्ताविरोधेन वर्त्तन्त इति । तट्टीकार्थस्तु सुगमः । नवरम् - अविशेषेण सामान्येन । अत्रापि पात्रेऽपि, न केवलं देव एव इत्यपिशब्दार्थः । उपलक्षणात् स्वज्ञापकत्वे सति स्वेतरज्ञापकत्वरूपात् । = - = ચન્દ્ર૦ : યોગબિન્દુની ગાથા : વ્રતમાં રહેલા વેષધારીઓ પાત્ર છે. નહિ પકાવનારાઓ વિશેષથી (પાત્ર છે.) કે જેઓ કાયમ માટે પોતાના સિદ્ધાન્તને વિરોધ ન આવે એ રીતે વર્તે છે. મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૪૧ ટીકાર્થ : હિંસા, અસત્ય વિગેરે પાપસ્થાનોની નિવૃત્તિવાળા હોય તે વ્રતસ્થ કહેવાય. વ્રતને સૂચવનારા તેવા પ્રકારના વેષવાળા હોય તે લિંગી કહેવાય. આ બધા અવિશેષથી = સામાન્યથી પાત્ર ગણાય. આ પાત્રમાં ય જો વિશેષથી વિચારણા કરીએ તો જેઓ જાતે ભોજનાદિ પકાવે નહિ, (ગાથામાં “અપચાસ્તુ” શબ્દ જ છે. પણ એ ઉપલક્ષણ છે. અર્થાત્ પોતાને જણાવવા સાથે બીજાપણ પદાર્થને જણાવનારો છે. એ બીજા પદાર્થો જ દર્શાવે છે કે) ઉપલક્ષણથી બીજાઓ વડે પકાવવાની ક્રિયા ન કરાવનારા, કોઈ વસ્તુ જાતે પકાવાતી હોય તો એની અનુમોદના ન કરનારા એવા સાધુવેષધારીઓ વિશેષથી પાત્ર છે, તથા જેઓ સદા માટે પોતાના શાસ્ત્રોમાં કહેલી ક્રિયાઓનું ઉલ્લંઘન કર્યા વિના સર્વકાલ વર્તે છે તેઓ વિશેષથી પાત્ર છે.
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy